________________
૧૪૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર પ્રણિધાનપર્યંતની ત્રણ થોય સુધી ઉત્કૃષ્ટ ચૈત્યવંદના એમ પૂર્વોક્ત ત્રણે ચૈત્યવંદનાનું સાથે સંકલન છે. એ રીતે પૂર્વધરકૃત શાસ્ત્રોમાં વિશેષ પ્રકારે જઘન્ય-ઉત્કૃષ્ટ-મધ્યમ ત્રણ ભેદની ચૈત્યવંદનાને અનુસારે પૂર્વધરવર્તમાનકાલવર્તી જિનશાસનનભોમણિ શ્વેતપટ્ટાચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી પણ શ્રી પંચાશક પ્રકરણમાં જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદની ચૈત્યવંદના લખે છે. તે પ્રકરણની ટીકાના કર્તા સુવિહિતશિરોમણી નવાંગીવૃત્તિકારક શ્રીમદ્ અભયદેવસૂરિજી વંદનપંચાશકમાં જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ત્રણ ચૈત્યવંદના ત્રણ થાયથી લખે છે. તે પાઠ :
एवकारेण जहन्ना, दंडगथुइजुअल मज्झिमा णेआ । संपुन्ना उक्कोसा खलु वंदणा तिविहा ॥१॥ व्याख्या - नवकारमाह ॥ नमस्कारेण सिद्धमरुयमणिंदियमक्कियमणवज्जमच्चुयं वीरं पणमामि सयलतिहुयणमत्थयचूडामणि सिरसेत्यादि पाठपूर्वकनमस्क्रियालक्षणेन करणभूतेन क्रियमाणा जघन्या स्वल्पा पाठक्रिययोरल्पत्वात्वंदना भवतीति गम्यं । उत्कर्षादित्रिभेदमित्युक्त्वापि यज्जघन्यायाः प्रथमाभिधानं तदादिशब्दस्य प्रकारर्थत्वान्न दुष्टं तथा दंडकश्चारहंतचेइयाणमित्यादिस्तुतिश्च प्रतीता तयोर्युगलं युग्ममेत्तएव वा युगलं दंडकस्तुतियुगलमिह च प्राकृतत्वेन प्रथमैकवचनस्य तृतीयैकवचनस्य वालोपो दृष्टव्यो मध्यमा जघन्योत्कृष्टा पाठक्रिययोस्तथाविधत्वादेतच्च व्याख्यानमिमां कल्पभाष्यगाथामुपजीव्य कुर्वन्ति । तद्यथा - निस्सकडमनिस्सकडेवा वि चेइए सव्वहिं थुइ तिण्णि । वेलंबचेईयाणि वि, नाउं इक्किक्किया वावि ॥ यतो दंडकावसाने एका स्तुतिर्दीयते इतिदंडकस्तुतिरूपं युगलं भवति । अन्ये त्वाहुः - दंडकैः शक्रस्तवादिभिः पंचभिः स्तुतियुगलेन च समयभाषया स्तुतिचतुष्टयेन च रूढेन मध्यमा ज्ञेया बोद्धव्या ।