________________
४८
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર तं जहा - आगमे, सुए, आणा, धारणा, जीए । से तत्थ आगमे सिया
आगमेणं ववहारं पट्ठवेद्या १ णो य से तत्थ आगमे सिया जहा से तत्थसुए सिया । सुए णं ववहारे पट्ठवेद्या २ णो य तत्थ सुए सिया जहा से तत्थ आणासिया आणाए ववहारं पट्ठवेद्या ३ णो य से तत्थ आणासिया जहा से तत्थ धारणा सिया धारणाए ववहारं पट्ठवेद्या ४ णो य से तत्थ धारणा सिया जहा से तत्थ जीए सिया जीए णं ववहारं पट्ठवेद्या ५ । इच्चे तेहिं पंचहिं ववहारं पट्ठवेज्जा तं जहा आगमेणं सुएणं आणाए धारणाए जीएणं । जहा जहा से आगमे सुए आणा धारणा जीए तहा तहा ववहारं पट्ठवेज्जा । से किं तमाहु भंते आगमबलिया समणा निग्गंथा इच्चेयं पंचविहंववहारं जदा जदा जहिंजहिंतहा तहा तहिंतहिंअणस्सितोवस्सयं समं ववहारेमाणे निग्गंथे आणाए आराहए भवइ इति भगवतीसूत्र अष्टम शतक अष्टम उद्देश
અત્યારે પાંચ વ્યવહારમાં જીતવ્યવહાર મુખ્ય છે. જીતવ્યવહારથી જ કામ ચાલે છે. તે જીતવ્યવહાર કોઈપણ કારણ વિના કેમ તજીએ ? એટલે કે छतव्यवहार आयार्ये पायो ते प्रभाए। छे. ॥७॥
શ્રાવક મમત્વ અશુદ્ધ, વલી ઉપકરણ વસતિ આહાર, सुशील नायरे, नविपरियेडोते यित्त स॥२. ।स।.।।।८।। સિદ્ધાંતમાં ના કહી હોય તેવી આચરણા અપ્રમાણ છે. શ્રાવકનું મમત્વ કરે તે અપ્રમાણ છે. અશુદ્ધ ઉપકરણ-વસતિ-આહાર વગેરે લેવાની આગમમાં ના કહી છે, લે તો તે આચાર અપ્રમાણ છે. આગમમાં કહ્યું છે
पिंडं सिज्जं च वत्थं च, चउत्थं पायमेव य । अकप्पियं न इच्छिज्जा पडिगाहिज्ज कप्पियमिति ॥१॥ એ ઉપલક્ષણથી પોતાના શરીરની શોભાના અર્થે જ આચર્યું તે અપ્રમાણ, બાકી દુષ્કાળ આદિ કારણથી કંઈ અશુદ્ધ લે તોપણ નિર્દોષ કહેવાય. પિંડનિર્યુક્તિમાં કહ્યું છે :