________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૫૩૩
પ્ર. જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, અમદાવાદ. ઈ.સ. ૨૦૦૩. આ.પ્ર. ૧૧૯ નારકી ચિત્રાવલી - લે. પં. શ્રી જિનેન્દ્રવિજયજી ગણિ. ચિત્રકાર પ્રિતમલાલ હરિલાલા
ત્રિવેદી. પ્ર. જૈન ગ્રંથમાળા. ઈ.સં. ૧૯૭૭. આ.તૃ. ૧૨૦ પદ્મ પુરાણ - અ. નં. વેદમૂર્તિ તપોનિષ્ઠ પં. શ્રી રામશર્માચાર્ય. પ્ર. સંસ્કૃતિ સંસ્થાના
ગાજકુતુબ બરેલી. ઈ.સ. ૧૯૭૭. આ. દ્વિતીય. ૧૨૧ પદાર્થ પ્રકાશ ભા. ૧- લે. પ.પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. પ્ર. સંઘવી અંબાલાલ ર. જેના
ધાર્મિક ટ્રસ્ટ ૧૨૨ પશ્ચાતાપની પાવનગંગા - લે. સાધ્વી ઉર્મિલા. પ્ર. શ્રી હસમુખરાય વી. મહેતા, વર્ધમાનગ્રુપ
અને નિર્માણ ગ્રુપ. ૧૨૩ પંચસંગ્રહ પ્રથમ ખંડ - અનુ. હીરાલાલ દેવચંદ. પ્ર. શારદા મુદ્રણાલય, અમદાવાદ.
ઈ.સ. ૧૯૩૫. ૧૨૪ પાળો જયણા વિરના વચણા - પ્ર. વેરશી દેવજી રાંભિયા પરિવાર. ૧૨૫ પ્રથમોપશમ સમ્યક્ત્વપૂર્વેની પંચલબ્ધિ - લે. ડૉ. સો. ઉજ્જવલા દિ. શહા. પ્ર. વીતરાગવાણી.
પ્રકાશક, મુંબઈ. ઈ.સ. ૨૦૦૩. આ.પ્ર. ૧૨૬ પ્રબોધ ટીકા - સં. ભદ્રકવિજયજી ગણિ. પ્ર. જૈન સાહિત્ય વિકાસ મંડળ, પાર્લા, મુંબઈ.
ઈ.સ. ૨૦૦૦. આ. તૃતીય. ૧૨૮ પ્રમાણનયતત્તાલોક રચયિતા શ્રીમાનવાદિદેવસૂરિ - સં. સાધ્વી મહાયશાશ્રીજી મ.સા.
ૐ કારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલી, સુરત. ઈ.સ. ૨૦૦૩ ૧૨૯ પ્રવચન પાથેય (હિન્દી) - આચાર્ય તુલસી. જેન વિશ્વભારતી સંસ્થાન લાડનં. ૧૩૦ પ્રવચન સાર - લે. એ. એન. ઉપાધ્ય. પ્ર. શેઠ મણીલાલ રેવાશંકર ઝવેરી. ઈ.સ. ૧૯૩૫ ૧૩૧ પ્રશ્નોત્તર મોહનમાળા ઉત્તરાર્ધ્વ - પ્રયોજક પૂ. મોહનલાલજી મ.સા. સંશોધક ઝવેરચંદ જાદવજી
કામદાર. પ્ર. શ્રી પ્રેમ જિનાગમ સમિતિ. મુંબઈ. ઈ.સ. ૧૯૮૧ ૧૩૨ પ્રાકૃત વ્યાકરણમ્ (પ્રિયોદય હિન્દી વ્યાખ્યા સહિત) - ઉપા. પ્યારચંદજી મહારાજ સંયોજક
શ્રી ઉદયમુનિજી મ.સા., સંપાદક પં. રતનલાલ સંઘવી. પ્ર. જે. દિવાકર દિવ્યજ્યોતિ
કાર્યાલય, વ્યાવર, રાજસ્થાન. વિ.સં. ૨૦૨૪. આ.પ્ર. ૧૩૩ બૃહદન દ્રવ્ય સંગ્રહ - અનુ. વ્રજલાલ ગિ. શાહ. પ્ર. શ્રી દિગં. જેન સ્થા. મંદિર ટ્રસ્ટ,
સોનગઢ, ઈ.સ. ૧૯૭૩. આ. પ્ર. ૧૩૪ ભગવદ્ગીતા તેના મૂળ સ્વરૂપે - લે. શ્રીમદ્ એ. લી. ભક્તિવેદાંતસ્વામી. પ્ર. ભક્તિવેદાંત
બુક ટ્રસ્ટ, સર્વિચાર પરિવાર. ઈ.સ. ૧૯૮૭ આ. દ્વિતીય. ૧૩૫ ભગવદ્ ગોમંડળ - લે. ભગવતસિંહજી. પ્ર. પ્રવિણ પ્રકાશન ઢેબરરોડ, રાજકોટ, ઈ.સ.
૧૯૮૬ પુનઃમુદ્રણ. ૧૩૬ ભારતીય દર્શન - લે. પદ્મભૂષણ આ. બલદેવ ઉપાધ્યાય. પ્ર. શારદામંદિર, વારાણસી. ૧૩૭ ભારતીય સાહિત્ય શાસ્ત્ર - ગણેશ ચંબક દેશપાંડે. અનુ. જશવંતી દવે. પ્ર. વોરા એન્ડ કાં.
ગાંધી માર્ગ, અમદાવાદ. ઈ.સ. ૧૯૭૩. આ.પ્ર. ૧૩૮ ભારતીય કાવ્ય સિદ્ધાન્ત - લે. જયંત કોઠારી, નટુભાઈ રાજપરા, ગૂર્જર ગ્રંથરતન
ઈ.સ. ૧૯૭૦. આ. દ્વિતીય ૧૩૯ ભાવન વિભાવન - લે. હરિવલ્લભ ભાયાણી. પ્ર. પાર્થ પ્રકાશન, અમદાવાદ. ઈ.સ. ૧૯૯૧.
આ.પ્ર.