________________
૫૩૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૧૦૦ તત્ત્વજ્ઞાન પ્રદીપિકા - લે. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી ગણિવર, ૫. કમલ પ્રકાશન ટ્રસ્ટ,
ઈ.સ. ૧૯૮૫. ૧૦૧ તત્ત્વજ્ઞાન પ્રદેશિકા - સંયોજક આ. શ્રી વિજય કલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા., પ્ર. મહાવીર
તત્ત્વજ્ઞાન પ્રચારક મંડળ, અંજાર, કચ્છ. વિ.સ. ૨૦૪૪. આ. દ્ધિ. ૧૦૨ તત્ત્વત્રયી મીમાંસા ભાગ ૧-૨ - લે. શ્રીમદ્ વિજયાનંદસૂરિજીના શિષ્ય અમરવિજયજી
મહારાજ. પ્ર. શાહ નાથાલાલ મોતીચંદ, જેન સંઘ સમસ્ત (શિનોર), શ્રી હિંમતલાલજી
માસ્તર. ઈ.સ. ૧૯૮૮. વિ. સં. ૧૯૩૨. ૧૦૩ તત્ત્વાર્થ સૂત્ર ગૂજરાતી વ્યાખ્યા સહિત - વિ. પં. શ્રી સુખલાલ. પ્ર. શ્રી જૈન જ્ઞાન સાહિત્ય
પ્રકાશક સમિતિ, કે/ઓફ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ઈ.સ. ૧૯૪૯. આ. તૃ. ૧૦૪ તિલોય પણતી ભાગ ૧-૨ - પ્રો. આદિનાથ ઉપાધ્યાય. પ્ર. જૈન સંસ્કૃતિ. વિ.સં. ૨૦૧૨.
આ. તૃતીય. ૧૦૫ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર ૪૮, ચિત્રોંકા સંપુટ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ત્રણ ભાષામાં
- લે. આ. શ્રી યશોદેવસૂરિજી. પ્ર. જૈન સંસ્કૃતિ કલાકેન્દ્ર તથા શ્રી પાર્શ્વપદ્માવતી ટ્રસ્ટ. ૧૦૬ ત્રિભુવનપ્રકાશ મહાવીરદેવ - લે. મુનિશ્રી ચંદ્રશેખર વિજયજી. પ્ર. કમલ પ્રકાશન ટ્રસ્ટ,
રતનપોળ, ગાંધી રોડ, અમદાવાદ. ઈ.સ. ૧૯૭૯. ચતુર્થ આવૃત્તિ. ૧૦૭ ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ત ભાગ - ૪ (હિન્દી અનુવાદ) - અ. શ્રી ગણેશ લલાની, શ્રી
રાજકુમારી બેગાની. પ્ર. પ્રાકૃત ભારતી અકાદમી જયપુર. ઈ.સ. ૧૯૯૨. ૧૦૮ દંડક એક અધ્યયન - લે. બા. વ્ર, પૂ. ડૉ. નીતાબાઈ સ્વામી. પ્ર. મનુભાઈ જે. મેદાણી.
ઈ.સ. ૨૦૦૬. ૧૦૯ ધ મોર્ડન કંબાઈન્ડ ડીક્ષનરી - લે. ઓઝા એન્ડ ભટ્ટ. પ્ર. આર. આર. શેઠની કંપની, મુંબઈ,
અમદાવાદ. ઈ.સ. ૧૯૮૬ આ. ૪૩ મી. ૧૧૦ ધ સ્ટ્રગટસ સંસ્કૃત ડીક્ષનરી સંસ્કૃત ઈજૂ ઇંગલિશ મરાઠી આણિ ગુજરાતી – સં.
દેવસ્થળી, જોશી વ કુલકર્ણી. પ્ર. જયોતિ ધનંજય ધાવલે. ઈ.સ. ૧૯૯૭. આ. આઠમી. ૧૧૧ ધમ્મ રસાયણ પુષ્પ નં. ૩૨. - અનું. ઉપા. ભરત સાગર મ.સા. ભારતવર્ષીય અનેકાંત
વિદ્વત પરિષદ. ૧૧૨ ધર્મ સંગ્રહ - લે. શ્રી માનવિજયજી ગણિવર, સંશોધક શ્રી યશોવિજયજી. પ્ર. શેઠ સુબાજી
રવચંદ જેચંદ દોશીવાડાની પોળ, અમદાવાદ. વિ.સં. ૨૦૨૯. આ.તૃ. ૧૧૩ ધર્મામૃત - લે. પં. શ્રી આજ્ઞાધરજી. પ્ર. રવજીભાઈ છગનલાલ દેસાઈ. ઈ.સ. ૧૯૬૬.
આ... ૧૧૪ ધવલાટીકા સમન્વિતઃ ષખંડાગમ પુસ્તક ૧ થી ૧૬ (સંસ્કૃત) - શ્રી હીરાલાલ જેન પ્ર.
જૈન સાહિત્યોદ્ધારક ફંડ કાર્યાલય, ભેલસા. ઈ.સ. ૧૯૫૫ ૧૧૫ ધવલાટીકા સમન્વિતઃ ષખંડાગમ પુસ્તક ૧ થી ૩ - શ્રી હીરાલાલ જેન પ્ર. જૈન સાહિત્યો
દ્વારક ફંડ કાર્યાલય, અમરાવતી. ઈ.સ. ૧૯૩૯. ૧૧૬ નર્મદ સંસ્કૃત ગુજરાતી શબ્દકોશ - સં. શાસ્ત્રી નર્મદાશંકર જ. રાવલ. પ્ર. ઈચ્છાશંકર પ્ર.
રાવલ, ભાવનગર. ઈ.સ. ૧૯૬૦ ૧૧૭ નવતત્ત્વ દીપિકા યાને જેન ધર્મનું અદ્ભૂત તત્ત્વજ્ઞાન - લે. શ્રી ધરજલાલ ટોકરશી શાહ.
પ્ર. જૈન સાહિત્ય પ્રકાશન મંદિર, મુંબઈ - ૯. ઈ.સ. ૧૯૭૨ આ.દ્ધિ. ૧૧૮ નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ એક અધ્યયન – સં. બા. બ્ર. વિસ્તીર્ણાજી મહાસતીજી.