________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪૯૩ પરિશિષ્ટ - ૧ : કઠિન શબ્દાર્થ અપ્પોગમાન - ઉપયોગમાન
અબલા - અબળા અઈઅલિ - વિશેષ પ્રમાણમાં, ઈયળ.
અભખ્ય - અભક્ષ્ય અઈંધાણ = એંધાણ - નિશાની, ઓળખાણ
અરહા - અરિહંત અઈવરતિ - ઈરવત ક્ષેત્ર
અલગું - અલગ અડાઈ - અંકાઈ રાઠોડ
અલપબહુત - અલ્પબદુત્વ અક્રમ ભોમ - અકર્મ ભૂમિ
અલસીયા - અળશિયા અક્રમભોમ્ય - અકર્મભૂમિ
અલીએ - અલિક - જૂઠું અગડ - અદત્ત
અલ્પ - અલ્પ અગન - અગ્નિ
અવતરઈ - અવતરે અગનિ - અગ્નિ
અવતરીઓ - અવતર્યો અગનિ માંહિ - અગ્નિમાં
અવતારઈ - અવતારે અગિન - અંગમાં
અવધ્યકરણ - અવધિ દર્શન અગિનાંન - અજ્ઞાન
અવધ્ય દરીસણ - અવધિ દર્શન અગ્યન - અગ્નિ
અવદાત - દૃષ્ટાંત, વિષયાભાવ, વિચાર, અગ્યનાંન - અજ્ઞાન
યશસ્વી વૃત્તાંત, અધિકાર અગ્યાર - અગિયાર
અવદાત - વિચાર અગ્યારમ - અગિયારમું
અવર - સિવાય, બીજા અઘેર - પોલાણા
અસંખ્ય – અસંખ્યાતા અચક્ષુદરસણ - અચસુદર્શન
અષ્ટ - આઠ અચ્છત્ર - અસત્ય
અવશ્નપણી - અવસર્પિણી અય્યત - અત્યંત
અવેતા - જાણ્યા વગર અય્યત - અપડિવાઈ
અવસપણી -ઉશ્નપણી-અવસર્પિણી, ઉત્સર્પિણી. અા - બકરા.
અસંખ્યા - અસંખ્યાતા અજીન - અતીર્થંકર
અસઈ - એના અઠોતરસો-૧૦૮(અઠઉતારસો)એટલે ૧૦૦+૮ અસદીસ - એમાં જુઓ =૧૦૮
અસંઘેણી - અસંઘયણ અતી - અતિ
અસેની - અસંજ્ઞી. અદીકા - અધિક
અસા - એવા. અમ્બિકા - વધારે
અસિ - એવી, એ અધ્યકી - અધિકી
અસી - એવી અનઈ - અને
અસ્ય - એવું અનચીત - ઉપયોગ વગર
અસ્વંગની -- અસંજ્ઞી અનિચંદ્રિ - અણિદિયા.
અસ્પંચ - અશુચિ અનિ - અને
અસ્યો - એવો. અનુશમઈ - અંતર રહિત (લાગલગાટ)
અહા - અહીં અપઠાણો - અપઈઠાણ
અંગાલ - આંગુલ અપોગ - ઉપયોગ
અંગુલ - આંગુલ