________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૪પ૯ સિદ્ધપંચાશિકા અને જીવવિચાર રાસનું તુલનાત્મક અધ્યયના
સિદ્ધપંચાશિકા શ્રી આત્માનંદ ગ્રંથરત્નમાલા - ૧૬ મું રત્ન આ કૃતિના રચયિતા તપાગચ્છ ભટ્ટારક પુરંદર શ્રીમદ્ દેવેન્દ્રસૂરિ છે. આ કૃતિ સિદ્ધપ્રાભૃત નામના ગ્રંથને આધારે રચાયેલી છે. એવું એની પહેલી ગાથામાં ‘સિરિસિદ્ધ ગ[િSાગો” ના પદથી સિદ્ધ થાય છે. ૧૫ પત્ર છે. આગળ પાછળ ગણતાં ૩૦ થાય. ૫૦ ગાથામાં રચાયેલી છે માટે એનું સિદ્ધ પંચાશિકા એવું નામ રાખવામાં આવ્યું છે. આ કૃતિમાં સિદ્ધનો ઉલ્લેખ કરીને પંદર દ્વારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ૪થી ગાથામાં પંદર દ્વારોના નામનિર્દેશ-સત્પદપ્રરૂપણા કરીને એ પંદર કારોમાં કોનો કોનો સમાવેશ થાય છે. તેના બોલ બતાવ્યા છે, તેમજ ત્યાર પછી દરેક બોલવાળા એક સમયમાં કેટલા જીવો વધારેમાં વધારે સિદ્ધ થઈ શકે તેની દ્રવ્યમાન પ્રરૂપણા દ્રવ્યદ્વારમાં કરવામાં આવી છે.
ક્ષેત્રદ્વાર આદિમાં નીચે મુજબના બોલ છે તે દરેક બોલમાં ૧ સમયમાં કેટલા જીવ સિદ્ધ થાય તે બતાવ્યું છે. ૧) ક્ષેત્રદ્વાર બોલ
૧ સમયમાં કેટલા જીવ સિદ્ધ થાય તે ઊર્ધ્વલોકમાંથી અધોલોકમાંથી
૨૦ તિસ્કૃલોકમાંથી સમુદ્રમાંથી જળમાંથી
સોમનસ, ભદ્રસાલ, નંદનવનમાંથી (૭) પંડક વનમાંથી.
પ્રત્યેક વિજયમાંથી
૩૦ અકર્મભૂમિ દરેકમાંથી (૧૦) કર્મભૂમિમાંથી
૧૦૮ (૧૧) ચૂલહિંમવંતાદિ પર્વતોમાંથી. કાળ દ્વાર અવસર્પિણીકાળના ૧લા, રજા,૬ઠ્ઠા આરામાં ૧૦ ૩જા, ચોથા આરામાં
૧૦૮ ચોથાના જન્મેલા પાંચમા આરામાં
૨૦ ઉત્સર્પિણી કાળના ૧,૨,૫,૬, આરામાં ત્રીજા, ચોથામાં
૧૦૮
૧૦૮
૧૦
૧૦
૧૦