________________
૪૧૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૬૪ કોય મ કરસ્યો આસ. ૨૭,૨૮ જાત્ય કહઈ/જાત્ય વીચાર્ય. ૧૮૫ ચઉદ યોન્યનું માન પક વ્યમાન કહાય. વિમાન કહાય. ઉ ની બદલે યુ ૧૭૧ વીવહાર ચુધ રાખઈ નર સાર - શુદ્ધ ૧૭૯ અરૂંચ કામ સ્ત્રી ભોગિ - અશુચિ. ૨ ની બદલે રેફ મર્ણ, નાર્ક, નર્સ, હર્ણ રેફની બદલે રિ મુરિખ, દરિસણ, વરિસ રેફ ની બદલે ર નીરમલી, કારમણ, દરસણ, અરથ, ફરયો, હારયા, આદરયું. નીરયુગતિ (નિયુક્તિ)
સમાસ જીવવિચારમાં પ્રયોજાયેલા સમાસ
બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક આખો શબ્દ બને તેને સમાસ કહે છે. સમાસના બહુવ્રીહિ, અવ્યયીભાવ, દ્વાદ્ધ, તપુરૂષ, કર્મધારય વગેરે પ્રકારો છે. કવિ ઋષભદાસની ‘જીવવિચાર રાસ કૃતિમાંથી પ્રાપ્ત થયેલા કેટલાક સમાસો નીચે મુજબ છે. ૧ સરસ (રસ સહિત) અવ્યયિભાવ ૪ પરીમાણંદ
કર્મધારયા જિનેશ્વર
ષષ્ઠી તપુરૂષ મુગત્યનયર
કર્મધારય ૧૪ દિનરાતિ
દ્વદ્ધ ૧૪ આકાશજલ
મધ્યમપદ લોપી સમાસ ૧૫ ઘનોદધી
કર્મધારય ૧૫ અનંતકાલ
નમ્ બહુવ્રીહિ ૨૧ ધનવાતા
કર્મધારયા તનવાત
કર્મધારયા ૨૧ દુગતિ
અવ્યવિભાવ ૨૨ સાસઉસાસ
દ્વદ્ધ ૧૬૦ કર્મધારય પદરસણ. દ્વિગુ દૂરદાંતા ૧૫૬ શ્રીહત્યા
(સ્ત્રની હત્યા) ષષ્ઠી તપુરૂષ નીરમલિ
નમ્ બહુવ્રીહિ