________________
૪૦૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૨. દ્વિતીયા - ઉવએસણે = કોઈ એક ક્રિયામાં પ્રવર્તિત થવા માટે ઈચ્છા ઉત્પન્ન
કરવામાં ‘ઝમ, શૌદ શમ્' આ દ્વિતીયા વિભક્તિ હોય છે. જેને કર્મ
કહેવાય છે એનો પ્રત્યય ‘ને છે. ૩. તૃતીયા - કરણ - “s, પ્યાન મિ” થી, થકી, વડે પ્રત્યય વાપરવાથી
તૃતીયા વિભક્તિ હોય છે. કરણ એટલે સાધનના અર્થમાં વપરાય છે. ૪. ચતુર્થી - સંપ્રદાન - દેવા-આપવાની ક્રિયામાં “s, માન, ” “માટે,
લીધે’ પ્રત્યયથી ચોથી વિભક્તિ હોય છે. ૫. પંચમી - અપાદાન - છૂટા પડવું, સ્થાનથી દૂર થવું “સિ, માન,
માંથી, પરથી’ પ્રત્યયથી પાંચમી વિભક્તિ હોય છે. ૬. છઠ્ઠી - સ્વસ્વામી સંબંધ, ગૌ, ગામ નો, ના, ની, નું પ્રત્યયવાળી
માલિકીનો સંબંધ બતાવનાર છઠ્ઠી વિભક્તિ હોય છે. માલિકીભાવ
બતાવનાર છે. ૭. સાતમી - સંન્નિધાન, અધિકરણના અર્થમાં સ્થાન સંબંધી સાતમી વિભક્તિ
છે. “દિ, ગોસ, સુર “માં, પર, ઉપર’ પ્રત્યયવાળી કહેવાય છે. ૮. આઠમી - સંબોધન - અભિમુખ કરવાના અર્થમાં સંબોધન રૂપ આઠમી
વિભક્તિ હોય છે. આમ આઠે વિભક્તિનો પ્રયોગ પ્રસ્તુત રાસમાં કઈ રીતે થયો છે? તે નીચેના દષ્ટાંતથી જાણી શકાય છે.
પ્રથમા વિભક્તિ ૮૪ મૂઝ હૃતિકા દૂખીઆ કોય. ૬ ઋષભ કહિ રંગિ ધરૂં.
દ્વિતીયા વિભક્તિ કર્મ તરીકે ઓળખાતી વિભક્તિના ને’ પ્રત્યયના બદલે ‘નિ, ઇ, નઈ, હુઉં' પ્રત્યયો અહીં વપરાયા છે. જેમ કે
‘નિ' પ્રત્યય - (૯) તસ્સ જીવનિ થાવર કહું
ફલનિ = ફળને ૫ એહનિ = એને ૧૪૩ જેહનિ = જેને ૮૭ વાટિનિં = વાટને
પંખીનિ = પંખીને ૧૪૮ માનવનિ = માનવને ૧૮૯ ત્રિજંચનિ લહું વઈકી ૨૨૨ સબલ ભૂખ નારકનિ કહી
૬૧