________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૬૫
કહ્યું છે કે
૯૧ સંઘેણ એક છેવÉ કહી શરીર જોઅણ તસ બાર.
તેઇંદ્રિય માટે ૧૦૧મી ગાથામાં ૧૦૧ છેવહૂ તસ હોય શરીર..
ચૌરેન્દ્રિયની ૧૦૮મી ગાથામાં ચ્યાર કષાઇ હોયે સંઘયણ છેવહૂ શરીર
પંચેન્દ્રિય સંબંધી ૧૧૮ મી ગાથામાં છ સંઘયણનો વિચાર છે. ૧૧૮ પંચેઢી ની કહું વીચાર, લેગ્યા છઈ કષાય ચ્યાર,
ષટ્ર સંઘેણ કહઇ જિનસાર, કાયા જોઅણ તસ એકહાર. ૧૪૧ દેવ અસંઘેણી કહ્યા એ .... ૨૬૪ અસંઘેણી નિ ચ્યાર કષાય ...
એ બંને ગાથા દ્વારા નારકી અને દેવમાં સંઘયણ ન હોય એ સિદ્ધ થાય છે.
મનુષ્ય સંબંધી ૧૪૩ થી ૧૭૩ ગાથા છે તેમાં ગાથા નં. ૧૪૪–૧૪૫. ૧૪૪ ષટે સંઘેણ હોઈ નર સાચ, પહિલ વજઋષભનારાચ,
ઋષભનારાજ નારાજ વલી, અર્ધનારાચ કહઈ કેવલી. ૧૫ કીલિકા છેવÁ સંઘેણ ષટ સંઘણ કહ્યા જિન તેણ
આમ આ દોઢ ગાથામાં છ સંઘયણનો નામ નિર્દેશ કર્યો છે. જો કે એક જીવ આશ્રી છમાંથી કોઈ પણ એક સંઘયણ હોય.
સંમૂર્છાિમ મનુષ્ય માટે ૧૮૩ મી ગાથામાં કહ્યું છે. ૧૮૩ સંઘણ એક છેઠે લઇ ૧૮૮ ત્રીજંચ ભેદ હવઇ વ્યવચરી કહ્યું ષ લેશા ગર્ભજની લહું,
ષ સંઘણ કષાઈ ચ્યાર, શરીર જોઅણ તસ એક હજાર.
તિર્યંચ ગર્ભજ પંચેન્દ્રિયમાં છ સંઘયણ હોય. જ્યારે સંમૂર્છાિમ તિર્યંચમાં ૨૦૦ માં ... સંઘેણ એક છેવહૂ લહુથી એક છેવટું સંઘયણની પ્રરૂપણા થઈ છે.
એકેન્દ્રિયમાં સંઘયણનો ઉલ્લેખ નથી કર્યો. અસંઘયણી છે એવું પણ નિરૂપણ નથી કર્યું. એનું કારણ કદાચ સિદ્ધાંતભેદ હોઈ શકે.
શ્રી સમવાયાંગ સૂત્રમાં એકેન્દ્રિય જીવોને સેવાર્ત સંઘયણ બતાવ્યું છે. જીવાભિગમ સૂત્રમાં નારકીના શરીરમાં સંઘયણ નથી એ બતાવતાં કહ્યું છે કે - નારકીના શરીરમાં હાડકાં નથી. વાર્દિરા - શિરાઓ હોતી નથી. લિ બ્લાહ - સ્નાયુઓ હોતા નથી. સંયથUલ્પિ તેથી નારકીના શરીર સંવનન વિનાના કહેવામાં આવેલ છે. આ પરથી એક વાત એ પણ સિદ્ધ થાય છે કે સંઘયણ એટલે માત્ર હાડકાં જ નહિ. શિરા અને સ્નાયુ હોય તો પણ સંઘયણ કહેવાય.
(જીવાભિગમ સૂત્ર - ૨ પ્ર. ૩ ઉ. ૨ સૂ. ૧૮ પૃ. ૨૪૫) દારિક શરીરમાં ૭ ધાતુનો સમાવેશ કરવામાં આવેલ છે તેમાં હાડકાંનો પણ