________________
૧૯
પૃષ્ઠ
૧૧૫
જ વિષયાનુક્રમણિકા પ્રકરણ વિષય પ્રકરણ - ૧ જેન સાહિત્યની અંતર્ગત રાસાનું સ્વરૂપ અને વિકાસ સાહિત્યનું સ્વરૂપ-પરિભાષા-શરૂઆત-પ્રકાર. જૈન સાહિત્યનું
સ્વરૂપ, રાસા સાહિત્ય સ્વરૂપ અને વિકાસ, હસ્તપ્રતોની ગૌરવગાથા. પ્રકરણ - ૨ :
શ્રાવક કવિ ઋષભદાસ વ્યક્તિત્વ
કવિત્વ, કતૃત્વ. પ્રકરણ - ૩ઃ
જીવવિચાર રાસ મૂળપ્રકૃતિનો સંક્ષિપ્તભાવ,
મૂળકૃતિ ભાવાર્થ સહિત. પ્રકરણ - ૪ઃ
જીવ વિશે વિચારણા - વિવિધ દર્શનોને આધારે ભારતીય દર્શન, પાશ્ચાત્ય દર્શન, વૈજ્ઞાનિક દૃષ્ટિ, જેન અને
જૈનેતર ગ્રંથોમાં આત્માનું સ્વરૂપ. પ્રકરણ - ૫ ઃ વિભાગ-૧: ભાવ પક્ષ - તાત્વિક પક્ષ - તત્ત્વસ્વરૂપ જીવ વિચાર વર્ણન સિદ્ધ, સંસારી. ૧. શરીર, ૨. અવગાહના, ૩. સંઘયણ, ૪. સંસ્થાન, ૫. કષાય, ૬. સંજ્ઞા, ૭. લેશ્યા, ૮. પ્રાણ, ૯. પર્યાપ્તિ, ૧૦. જ્ઞાન, ૧૧ દર્શન, ૧ર ઉપયોગ, ૧૩ દષ્ટિ, ૧૪ વેદ, ૧૫ કાચસ્થિતિ - ભવસિથિત, ૧૬ ઉદ્વર્તન, ૧૭ જીવાજોનિ, ૧૮ જીવવિચારમાં ઉદ્ભવતો પુર્નજન્મનો સિદ્ધાંત, ૧૯ સિદ્ધનું સ્વરૂપ.
પ