________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૯ આ. કા. મ. મો. - ૫ માં મુદ્રિત થયેલ છે. બાકીના રાસાઓની હસ્તપ્રતો વિવિધ જ્ઞાન ભંડારોમાં છે જેના (જેન જ્ઞાન ભંડારના) નામો ‘જેન ગૂર્જર કવિઓ' (શ્રી મો. દ. કે.) ભાગ - ૩ માં છે. તેમ જ જે પ્રતો પ્રાપ્ત થઈ શકી છે તેના આદિ ને અંતની અમુક ગાથાઓ પણ મૂકી છે.
ડો. ઉષાબેન શેઠે પોતાના સંશોધિત મહાનિબંધ ‘ઋષભદાસની સાહિત્યોપાસનામાં પૃ. ૨૧૭ શ્રી ઋષભદાસે રચેલા કુલ ૩૨ રાસના નામ અનુક્રમે નીચે મુજબ બતાવ્યા છે. ક્ર. નામ. રચના કાળ ક્ર. નામા
રચના કાળા વિ. સં.
વિ. સં. ૧ પુણ્ય પ્રશંસા રાસ ૧૬૬૦ ૧૭ શ્રાદ્ધવિધિ રાસ
૧૬૮૨ ૨ ઋષભદેવનો રાસ ૧૬૬૨ ૧૮ જીવંત સ્વામી રાસ ૧૬૮૨ ૩ વ્રત વિચાર રાસ ૧૬૬૮ ૧૯ શ્રેણિક રાસ
૧૬૮૨ ૪ સ્થૂલિભદ્ર રાસ ૧૬૬૮ ૨૦ કયવન્ના રાસા
૧૬૮૩ ૫ સુમિત્ર રાજર્ષિ રાસ ૧૬૬૮ ૨૧ હીરવિજ્યસૂરિના ૧૨ બોલનો રાસ ૧૬૮૪ ૬ અજાપુત્ર રાસ ૧૬૭૦ ૨૨ મલ્લિનાથનો રાસ. ૧૬૮૫ ૭ કુમારપાલનો રાસ ૧૬૭૦ ૨૩ હીરવિજયસૂરિ રાસ ૧૬૮૫ ૮ કુમારપાલનો નાનો રાસ૧૬૭૦ ૨૪ વીરસ્થાનક તપ રાસ ૯ નવતત્ત્વનો રાસ ૧૬૭૬ ૨૫ અભયકુમાર રાસ
૧૬૮૭ ૧૦ જીવવિચાર રાસ ૧૬૭૬ ૨૬ રોહિણયા મુનિ રાસા ૧૬૮૮ ૧૧ ભરતેશ્વરનો રાસ ૧૬૭૮ ૨૭ વીરસેનનો રાસ ૧૨ ક્ષેત્ર પ્રકાશ (સમાસ) રસ ૧૬૭૮ ૨૮ સમઈસ૫ રાસ ૧૩ સમક્તિ (સાર) રાસ ૧૬૭૮ ૨૯ દેવ (ગુરૂ) સ્વરૂપ રાસા ૧૪ ઉપદેશમાલા રાસ ૧૬૮૦ ૩૦ શેત્રુંજય રાસ ૧૫ હિતશિક્ષાનો રાસ ૧૬૮૨ ૩૧ આર્દ્રકુમાર રાસ ૧૬ પૂજાવિધિ રાસ ૧૬૮૨ ૩૨ સિદ્ધશિક્ષા રાસા
શ્રાવક કવિ ઋષભદાસે સં. ૧૬૮૫ સુધીમાં ૫૮ સ્તવનોની રચના કરી છે. તેમણે રચેલી સ્તુતિઓ તેમ જ સજઝાયનો ચોકકસ અંક પ્રાપ્ત થતો નથી.
ચૈત્યવંદન - ૪, નમસ્કાર - ૨, ઢાલ - ૧, સંધિ - ૧, ચૈત્યપરિપાટી - ૧
ચૈત્યવંદન - ૪ઃ ૧) પંચતીથિનું ચૈત્યવંદન, ૨) ઋષભદેવનું ચૈત્યવંદન, ૩) ચોવીશી ચૈત્યવંદન, ૪) ચૈત્યવંદન વિધિ.
સ્તવનો : ૧) વીરરાજનું સ્તવન, ૨) સિદ્ધાચલનું સ્તવન, ૩) પ્રતિમા સ્થાપન સ્તવન, ૪) ધુલેવા શ્રી કેશરિયાજી સ્તવન, ૫) વિમગિરિ સ્તવન.
સજઝાયોઃ ૧) માનની સજઝાય, ૨) સંસારના ખોટા સગપણની સજઝાય,
૧૬૮૫