SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાને રાસ. (૩૦૩) રાજા કહે રજની ઘણીરે, છે હજી અભયકુમારરે, ૫૦ કાંઈક અચરિજ જોઈએરે, ભમીયે નગર મેઝારરે. ૫૦ | ૧૦ | ભમતાં એકણ ચાચરેરે, દીઠી માણસ છાંહરે; ૫૦ પુરૂષ નારી દીસે નહીરે, અચરજ થયું મન માંહીરે. ૫૦ ૧૧." એવી રીતની સુજો ધનની વાત સાંભળીને શ્રેણિક રાજા અભયકુમાર મંત્રીની પ્રશંસા કરવા લાગે, તથા કહેવા લાગ્યું કે, હે પ્રધાન તારી બુદ્ધિને ધન્ય છે, તું મારા કુળમાં એક મુગટ સમાન છે કે હું પછી રાજાએ અભયકુમારને કહ્યું કે, હજુ રાત ઘણી છે, માટે આ નગરમાં ફરીને કાંઈક નવું નવું જોઈએ ૧૦ પછી તેઓએ ભમતાં ભમતાં રસ્તામાં એક પડછાયે જતો જોયે, પણ ત્યાં જોયું તે કોઈ પુરૂષ કે સ્ત્રી નજરે પડી નહીં, તેથી તેઓને મનમાં આશ્ચર્ય થયું છે ૧૧ છે કહો પ્રધાન દીસે કિસુરે, લેહપુરે પ્રભુ ચોરરે, ૫૦ અંજન બેલે અદૃશ્ય થઈ, નગર પડાવે સેરે. ૫૦ ૧૨ છે જોઈએ એ કિહાં જાય છે?, કેતકે ચાલ્યા પીઠરે ૫૦ અહદાસ ઘર આંગણેરે, વડે ચડી બેઠે ધીઠરે. ૫૦ ૧૩ છે . અલક્ષ થકા બે જણરે, આવી બેઠા હેઠરે ૫૦ એહવે કુંદલતા કહેરે, સુણે વયણ મુજ શેહરે. ૫૦ ૧૪ ત્યારે પ્રધાને કહ્યું કે, હે રાજા, એ લેહખરે ચેર છે, તે અંજનના બળથી અદશ્ય થઈને આખા નગરમાં કેર વરતાવે છે કે ૧૨ કે પછી તેઓએ વિચાર્યું કે, આપણે જોઈએ તે ખરા કે, તે ચાર કયાં જાય છે, એમ વિચારિ તેઓ તેની પેઠે ગયા તો માલુમ પડ્યું કે, અહદાસ શેઠના આંગણામાં રહેલા વડના ઝાડ ઉપર તે લુચ્ચે ચડી બેઠે ! ૧૩ પછી તે રાજા અને પ્રધાન પણ છાની રીતે ત્યાં આવીને વડ નીચે બેસી ગયા, તે વખતે તે શેઠની સ્ત્રી કુંદલતા શેઠને કહેવા લાગી કે, હું સ્વામિ તમે મારી એક વાત સાંભળો છે ૧૪ છે. મહોચ્છવ મુકો કૌમુદીરે, દેવ પmદિક કર્મ, ૫૦ માંડી બેઠા મેહેલમારે, કેણે લગાડ ભરે. ૫૦ મે ૧૫ પરલેકાથી કીજીયેરે, એ કરણી સુણી વારે; ૫૦ - કેણે દીઠો પરલોકનેરે, ઈહલોક સુખ કામરે. ૫૦ ૧૬ પરલોકે સહી પામીયેરે, ધર્મ થકી સુખ લક્ષરે ૫૦ ઈહલેકે ફલ એહવુંરે, મેં દીઠં પ્રત્યક્ષરે. ૫૦ ૧૭ કાંતા તે તુજને કરે, ધર્મ તણું અવદારે ૫૦ ખંડ સાતમાની એ થઈ, ઢાલ સાતમી નેમ વિખ્યાતરે. ૫૦ ૧૮ આ શરદ પુનમનો મુદી મહોત્સવ છોડી દઈને ઘરમાં બેશી દેવ પૂજા આદિક કરવા લાગ્યા છે, તો તમેને તે કોણે ભરમાવ્યા છે? ૧૫ ત્યારે શેઠે કહ્યું કે, તે સઘળું પાક વાતો થાય છે, તે સાંભળી સ્ત્રી બોલી કે, પરલેક કેણે જોયું છે?
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy