________________
(૩૨)
ખંડ મે. તે ચોરની હું એધાણી બતાવું, તે પછી તે ચિરને શાને દંડ કરશો ? | ૧ | ત્યારે રાજપુત્ર આદિક સઘળી પ્રજા કહેવા લાગી કે, જે કઈ ચાર હશે, પછી ગમે તે તે કઈ સાધારણ માણસ હોય, કે ગમે તે કઈ રાજા હશે, પણ જે ચાર હશે તેને કંઈ પણ શરમ રાખ્યા વિના ચોરને થતી સજા જ કરીશું ૨ પછી તે વાતને નિશ્ચય થએલે જાણીને કોટવાલે ત્રણે વસ્તુઓ સભામાં ખુલ્લી કરી સર્વને બતાવી કહ્યું કે, આ કઈ મેટા ચોરો છે જે ૩
પાવડીયે નૂપ પરખીયેરે, વીટીયે પરધાન, ૫૦ યગ્નસૂત્રિ કરી જાણીયેરે, પુરોહિત પાપ નિધાનેરે. ૫૦ ૪ વેળા ચોરી કરેરે, વાડ ચીભડાં ખાય; ૫૦ દાંત વિણાસે જીભનેરે, તિહાં કોણ આડે થાયરે. ૫૦ ૫. ચમક્યા દેખી ચિત્તમેંરે, ચોર તણાં સહિના ૫૦
જે મન માને તે કરે, જેમ ન કરે એ કામરે. ૫૦ ૬ છે ત્યારે લેકેએ પાવડી ઉપરથી રાજાને, વીંટી ઉપરથી પ્રધાનને, તથા જઈ ઉપરથી પાપી પરહિતને પણ ઓળખે છે ૪ છે જ્યારે ચેકીદારજ ચેરી કરે, વળી વાડજ ચીભડાં ખાઈ જાય, તેમ દાંતજ જીભને કચરી નાખે, તે તેવી બાબતમાં કેણ તેને આડો આવી તેનું નિવારણ કરે? કે ૫ છે આવાં ચેરનાં એધાણે જોઈ સઘળા અજાએબીમાં પડ્યા પછી કોટવાલે કહ્યું કે, હવે તે ચારને તમારી ખુશી પ્રમાણે શિક્ષા કરજે, કે ફરીને તેઓ એવું કામ કરે નહીં ૬ છે ,
નૃપતિ કપિલ પ્રધાનનારે, તરત થયાં મુખ શ્યામરે, ૫૦ સદ્ધકો કહે હવે તેમ કરે રે, આગેહ આમયદાનરે. ૫૦ ૫ ૭ નગર થકી તે કાઢીને, પાટીયે નિજ નિજ પુત્રરે, ૫૦ થાપ્યા મહાજન મલી કરીરે, સહુ રાખ્યું એમ સૂત્રરે. ૫૦ ૮. તેજ વખતે રાજા, પુરહિત, તથા પ્રધાનનાં હેડા ઝાંખાં થયાં, પછી સઘળાઓ કહેવા લાગ્યા કે હવે તેઓને દેશ નિકાલની સજા કરે છે ૭. પછી તે સઘળાઓને મહાજને મળી નગરમાંથી કહાડી મુકી, તેઓને સ્થાનકે તેઓના પુત્રને સ્થાપ્યા, અને સઘળું કામ કાજ તેવી રીતે ચલાવ્યું છે ૮
यतः-- मित्रंसाठ्यपदकलत्रमसतीपुत्रं मुलध्वंसिनम् ।
मूर्खमंत्रिणमुत्सुकंनरपतिवैवंप्रमादास्पदम् ॥ देवंरागयुतंगुरूंविषयिणधर्मदयावर्जितम् ।
ચૌરાતિનાવરાત સાથશ્રેયHI || R | લુચ્ચા મિત્રને, દુરાચારી સ્ત્રીને, કુળમાં કલંક લગાડનાર પુત્રને, મૂર્ખ પ્રધાનને, ચળ ચિત્ત વાળા રાજાને, આળસુ વૈદને, રાગ સહિત દેવને, વિષય ગુરૂને તથા દયા વિનાના ધર્મને, પ્રમાદથી જે કઈ માણસ છોડતા નથી તેને કલ્યાણ થતું નથી. ૧
સુણી સુધન વારતારે, શ્રેણિક કરે પ્રશંસરે ૫૦ ધન્ય પ્રધાન મતિ તાહરીરે, તું મુજ કુલ અવતરે. ૫૦ ૯.