SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાને રાસ (૨૭૯) ધ્યાવવાથી મોક્ષ મળે છે ૨ વળી પત્થરની સાથે જેમ શેનું, દૂધમાં ઘી, તથા તલમાં જેમ તેલ રહે છે, તેમ આ છવ કર્મથી વિંટાએલે છે, એમ શ્રી જિનેશ્વર પ્રભુ કહે છે કે ૩ છે ___ढाल अगिआरमी.. મોરા સાહેબ હે શ્રી શિશતલનાથકે વિનતિ સુણે એક મરડી–એ દેશી. પુરૂષાકારે હે ધ્યાઓ આતમા સારકે, શરીર માંહૈ તેજ પુતલે; જેમ કોસમાંહિ હ રહે તરવારકે, તેમ આતમા અતિ ઉજલે ૧ સાસો સાસે છે રૂંધી કરી તાકે દશમે દુઆરે વલી લીજીએ; ટાલીયે એમ હો સંકલ્પ વિકલ્પ વિચારકે, મન નિશ્ચલ દૃઢ કીજીયે. ૨ સુદ બુધ હે ચેતન ચિદાનંદકે, કેવલ જ્ઞાન સરૂપ છે; સુધ ચિપ હે ૬ વલી સિદ્ધ કે, પરમ બેતિ સુખ કૂપ છે૩ વળી આત્મા પુરૂષના આકારને જાણ, મીયાનમાં જેમ તલવાર રહે છે, તેમ આ આત્મા શરીરના પ્રમાણમાં શરીરમાં રહે છે કે ૧ | પછી શ્વાસો શ્વાસ રોકીને તથા તે શ્વાસે શ્વાસને દશમા દ્વારમાં ચડાવીને તથા સઘળી આધિ વ્યાધિનો ત્યાગ કરી મનને નિશ્ચલ કરવું છે ૨ કે પછી આ ચેતન શુદ્ધિ તથા બુદ્ધિવાળે ચિંદાનંદ રૂપ તથા કેવળ જ્ઞાની થઈ, પરમ તિ રૂપ સુખ રૂપી કુવામાં નિમગ્ન રહે છે. ૩ એમ ચિંતવી હો આતમ ધ્યાનકે, કાતિજ્ય સ્વામિ મન રેલી; સમાધિ મરણે હો સાધી દવે કાલ કે, સર્વાર્થ સિદ્ધિ વિમન ફલીપાક તેત્રીસ સાગર હો ભોગવી આપકે, મધ્ય લેકે નેરભવે લહી; કર્મ હણીને હે લહી કેવલ જ્ઞાનકે સીવ રમણે વરસે સહી . પો. દેવ સદુ તિહાં હો આવ્યા તતકાલકે, પૂજા મહોચ્છવ ઘણે કર્યો; લોક એ હો એ આદર્યું તીથકે, પ્રસિદ્ધ સામી મહીમા વિસ્તર્યો. ૬ એવી રીતે છેવટે આત્મ ધ્યાન કરો કે તે કાર્તિકેય સ્વામિ આનંદ પૂર્વક સમાધિ મરણથી સર્વાર્થ સિદ્ધિ નામે દેવ લેકમાં પહોંચ્યા છે ૪છે ત્યાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય ભોગવીને મધ્ય લેકમાં મનુષ્ય ભવ લઈને, કર્મને નાશ કરી, કેવળ જ્ઞાન પામી, મોક્ષે જશે . પ . પછી ત્યાં સઘળા દેવેએ એકઠા થઈ પૂજા મહત્સવ કર્યો, વળી સઘળા લેકેએ ત્યારથી તેનું તીર્થ આદરવાથી તેને મહિમાં વ. ૬ માતા વ્યંતરી હો તેણે ઉપાઈ વ્યાધકે, લોક પીડા ઘણી કરે; આવે જાત્રાયે હો જે નર નારકે, તેહનાં રેગ સંકટ હરે છે ૭ મયુર વાહનો હો સ્વામિ કાર્તિકેયકે, નામ કહી લોક તીર્થે જાયે; વિરમતી ભગનીથી હોએ ભાબલા બીજકે, પર્વહવું તે દીનથી થાયે. શ્રી જિનવર દે હે કહે સકલ વિચારક, કુમાર સ્વામિ કાર્તિકેય ત; પવનવેગ તુમ હો એ જાણજો સત્યકે, અપર ગ્રંથ વિસ્તાર ઘણો લ્યા
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy