________________
(૨૮)
ખડ ૬.
સમકીત સુધે સજમહે હૈ, સુમતિ ગુપતિ વર ધર્મ; પરિસર સવર ઉપજે હૈ, સુગતિ મુગતિ હાય સર્મ. સા॰ ॥ ૧૬ ૫ ચાર ગતિના જીવને હૈ, નિર્જરા હાયે સવિપાક; મુનિવર સ્વામિ તપ બલે હૈ, નિર્જરા કરે અવિપાક મા॰ ૫ ૧૭ ૫ અધા મધ્ય ઉર્ધ્વ કહ્યા હૈ, ત્રણ પ્રકારે લાક;
ઉચા રાજ ચાદ તણા હૈ, ત્રણસે ત્રિતાલાં થાક. સા॰ ॥ ૧૮ । શુદ્ધ સમકિત અને સજમ, સુમતિ અને ગુપ્તી એ માટેા ધર્મ છે જેથી સવર પ્રાપ્ત થઇ, સારી ગતી તેમજ મેક્ષ ગતિ મળે છે ! ૧૬ ૫ ચાર ગતિના જીવને વિપાક નિર્જરા થાય છે અને મુનિવરેશને તપ બળે કરી અવિપાક નિર્જરા થાય છે !!૧ળા વળી ચૌદ રાજ ઉંચાઈમાં અધા મધ્ય અને ઉર્ધ્વ એમ ત્રણ પ્રકારના લેાક છે. ૧૮ નર ભવ દુલહે। જાણવા હે, દુલહેા શ્રાવક ધર્મ,
રતન ત્રય વ્રત દુલહે। હે, મુગતિ ગમન જિહાં સમઁ. સા૦ ૫ ૧૯ ક્ષમા માર્દવ આર્જવ ગુણ હૈ, સજમ સાચ તપ ત્યાગ, સત્ય નિગ્રંથ ત્રત પાલવું હું, એહ ધર્મ તણાં દસ ભાગ, સા॰ારના ઢાલ દશમી છઠ્ઠા ખંડની હે, સાંભલજો સહુ કાય;
રંગવિજય શિષ્ય એમ કહે હૈ, નેમવિજય સુખ હાય. સા॰ ॥ ૨૧ ૫ વળી આ ચારે ગતિમાં મનુષ્ય ભવ પામવેા મહા કાણુ છે, તેમાં પણ જૈન ધર્મ મળવા મહા મુશ્કેલ છે, તેમાં પણ વળી મેાક્ષને સાંધવાના ઉપાય રૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્ના તેા મહા દુર્લભ છે ! ૧૯ ૫ વળી ધર્મના ક્ષમા, માર્દવ, આવ, સજમ, સૌચ, તપ, ત્યાગ, સત્ય, નિગ્ર ંથ, અને વ્રત એમ દશ ભાગ વર્ણવેલા છે ! ૨૦ ! એવી રીતે છઠ્ઠા ખડની દશમી ઢાલ સપૂણૅ થઇ, તે હું શ્રોતાજના તમે સઘળા સાંભળજો, રંગવિજયના શિષ્ય તેમવિજયને તેથી ઘણું સુખ થશે ! ૨૧ u
बुदा सोरठी.
કાર્તિકેય મુનિ નામ, શુભ ધ્યાન મનમાં ધરી; આતમ ધ્યાયે મુખ હાય સુગતિ મુગતિ જીવે વરી ! ૧ ૫ છે. ભેધા નિવ જય, તેહ શરીર છેદન ભેદન સહે; અપ્પા અખે ભાવજો તેમ, જેમ પાસે મુતિ રહે ॥ ૨ ॥ પાષાણુ હેમ ધૃત દૂધ, તિલમાંહીં જેમ તેલ રહ્યા, કરમે વીંટચા એ જીવ, શરીર મેલ જિનજીએ કહ્વા । ૩ ।।
પછી તે કાર્તિકેય મુનિ ઉત્તમ ધ્યાનથી કાલ નિર્ગમન કરવા લાગ્યા, કારણકે આત્મ ધ્યાનથી જીવ સુખ મંત્રી મેાક્ષ પદ્મ મેળવી શકે છે ! ૧ ૫ જવ છેદાઈ અથવા ભેદાઈ શકાતા નથી, પશુ શરીરની તે અવસ્થા થાય છે, માટે આત્માને આત્મ રૂપે