________________
ધર્મ પરીક્ષાનાં રાસ.
(૨૬૭) રાણીઓને પરણ્યે ॥ ૪ ॥ તેને ઘેાડા, હાથી, રથ, સુભટ વિગેરેની સંખ્યાનુ પ્રમાણ અર્ધ ચક્રવર્તિનુ હતુ, અને તે આઠમે પ્રતિ વાસુદેવ હતા, અને તે જિનેશ્વ રની પૂજા કરતા તથા દાન આદિક દેતા ૫ ૫ ૫ વળી તેને શરીરમાં માથુ તે એકજ હતું, પણ હારના પ્રભાવથી દશ માથા દેખાતાં, અને તેથી દુનિયામાં દશ માથાના રાવણુ એળખાવા લાગ્યા ॥ ૬ ॥
મ॰ મા ૮
રામ નારી સીતા હરીરે, રામ રાવણ દવા સગ્રામ; મ૦ રાવણનું દલ ભાંજીયુ રે, રામ સુભટ ફેડા ઠામ. મ મા॰ ।। ૭ । લક્ષ્મણે મા। લંકાપતીરે, નરક ચેાથી ગયા તેહ; મ અનાગત ચેાવીસીએ જિન હેાસેરે, પચ કલ્યાણક ગેહ. જૈન રામાયણમાંહી કહીરે, વિસ્તાર પૂર્વક કથા રામ; મ॰ દધિમુખ કથા તિહાં જાણજોરે, બીન અધિકારમાંહીં તામ. મમા૦ ૯ તે રાવણે રામચ'દ્રની સ્ત્રી સીતાનુ હરણ કર્યું, અને તેથી ખન્ને વચ્ચે લડાઈ થતાં રાવણનું લશ્કર હારવાથી રામે લકાના નાશ કર્યો ! છ ! ત્યાં રાવણુ લક્ષ્મણને હાથે મરાઈને ચેાથી નરકમાં ગયા, અને આવતી ચાવીસીમાં ૫'ચકલ્યાણકના ધરનાર જિનેશ્વર થશે ॥ ૮ ! વળી તેની વિસ્તાર પૂર્વક વાત જૈન રામાયણમાં કહી છે, હવે બીજા અધિકારમાં ત્રિમુખની વાત કહું છું તે જાણજો ! હું ઘ
ઇશ્વર લીંગ તણી કથારે, બીજે અધિકારે કહ્યો ભેદ; મ જિનમત શિવમત બેન્ડ્રુ તણેરે, તે જોઈ કરજો છેદ. મ॰ મા॰ ॥ ૧૦ ॥ જરામધની ઉત્પત્તિ સુણારે, સખેપે કદુરે વિચાર; મ
મગધ દેશ રાજગૃહીરે, નૃપ દુવા સંખ્યા ન પાર. મ૰ મા॰ ।। ૧૧ । હરિવંસે મુનિ સુવ્રત દ્વારે, તેહજ અનુક્રમે જાણ; મ૦
બૃહદરથ રાજ ચડારે, શ્રીમતી રાણી ગુણ ખાણ, મ૰ મા । ૧૨ । વળી બીજા અધિકારમાં મહાદેવના લિંગ સ`બધી વર્ણન પણ કર્યું છે, અને તેથી જિન મત અને (શૈવ મતની) બ્રાહ્મણુ મતની પરીક્ષા થશે ! ૧૦ ૫ હવે તમાને જરાસ‘ઘની ઉત્પત્તિની વાત ટુંકમાં કહુ છું, તે સાંભળજો, મગધ દેશની રાજગ્રહી નગરીમાં અસખ્યાતા. રાજાઓ થયા ॥ ૧૧ ॥ ત્યાં હરિવ’શમાં મુનિસુવ્રત સ્વામિ પણ થયા, અને ત્યારથી અનુક્રમે બૃહદરથ નામે એક ઉત્તમ રાજા થયા, તેને મહા ગુણવાન શ્રીમતી નામે રાણી હતી ના ૧૨ ॥
જરાસ’ધ મૃત ઉપન્યારે, અરધ ચક્રી તુમે એહ; મ
કાલિંદી આદી કરીને, સાળ સહસ્ર ગુણ ગેહ. મ મા । ૧૩ ।। કાલયવન આન્દ્રે કરીરે, પુત્ર હુવા મહા સૂર; મ
અશ્વકરિ રથ સુભટ ભલારે, ત્રિખંડ લક્ષ્મી ભરપુર. મ૰ મા ॥૧૪॥ આ વિદ્યાધર પ્રતિ હરીરે, ભૂચર નવમા જરાસંધ; મ
કુરૂક્ષેત્રે સંગ્રામ રે, નારાયણે છેઘા કધ. મ મા॰ ।। ૧૫ ।।