________________
ખડ.
ણુંદ; પવનવેગ કહુઁ ભાઇ સૃણા, મિથ્યા પુરાણ કથા ત્ર’દ. ૩ તે મેં ખાટાં જાણીયાં, જિન વચનના નહીં ભે; તેહ કથા કહે। નિરમલી, મિથ્યા કથા કરે છેદ.॥ ૪ ॥
પછી તે ચિારા બ્રાહ્મણા તેા હાથ જોડી કહેવા લાગ્યા કે, હે જગતના નાથ, તુ' ખરેખર જીત્યા, અને અમે હાર્યાં ! ૧ ! હવે તમારી સાથે વાદ કરવાને, અમારી પાસ કંઇ પણ સાધનો છે નહીં, કારણ કે જે વાતેા અમારા સ્મૃતિ પુરાણામાં લખેલી છે, તે સાચી વાતા અમારાથી શી રીતે ફેરવી શકાય? ૫ ૨ ૫ પછી તેઓ બન્ને મિત્રા વાદ જીતીને વનમાં જઈ હર્ષ પામવા લાગ્યા, ત્યાં પવનવેગે કહ્યુ કે, હું ભાઇ મે. મિથ્યા પુરાણેાની તે સઘળી વાતા હવે જાણી ૫ ૩ ૫ તે સઘળા વેદ પુરાણા તે મેં ખાટા માન્યા, માટે હવે કઇ પણ ખામી વિનાના જિન મતની વાતા સ'ભળાવી, મિથ્યાત્વનો નાશ કરશે ॥ ૪ ॥ ढाल सातमी.
(૨૬૬)
આંગણુ વાવુ. એલચીરે, પડવે નાગર વેલ, ધણુરાઢાલા-એ દેશી. મનાવેગ તવ બાલીયારે, સાંભળે મિત્ર સુજાણ, મતરા લાભી; રાવણ આદે દેઇ કદુરે, જિન ભાષિત સુખ ખાણું. મ॥ ૧ ॥ માના માને રે ગુણ કહીયેા માના, માહારી એક અરદાસ. મ એ આંકણી.
મેધવાહન અનુક્રમે દુવારે, લંકાપતિ નરેસ; મ સંખ્યા પાર ન પામીયેરે, કદુ શાસ્ત્ર લવલેસરે. મ॰ મા॰ ॥ ૨ ॥ રતન થવા લકા ધણીરે, કેકે જસી રાણી રાય; મ રાવણ પુત્ર તે અવતારે, સુરનર સેવે પાય. મ મા ॥ ૩ ॥ પછી મનોવેગ ખેલ્યા કે, હે ગુણવાન મિત્ર હવે જે વાત હુ. તમેાને હું, તે તમેા અ’ગીકાર કરા? હવે હુ તમાને જિન મત પ્રમાણે રાવણુ આદિકની કથા કહું છું, તે સાંભળેા ? ॥ ૧ ॥ હવે મેઘવાહન પછી લંકામાં ઘણાં રાજાઓ થયા, કે જેની સખ્યાના પારજ નથી, પણ હવે તેની કથા શાસ્ત્ર પ્રમાણે ટુકામાં તમાને કહું છું ॥ ૨ ॥ હવે અનુક્રમે લંકામાં રત્નશ્રવા નામે રાજા થયા, તેની કેકે નામે રાણીની કુખે રાવણ નામે પુત્રને જન્મ થયે! ॥ ૩ ॥
મય વિદ્યાધર પુત્રી ભલીરે, મદાદરી રૂપની ખાણિ; મ
તે આદે રાવણ પરણીયારે, અઢાર સહસ્ર ધર રાણી. મ॰ મા॰ ॥ ૪ ॥ હય ગય રથ સુભટ તણારે, ચક્રીના અરયા માન; મ
પ્રતિ નારાયણ આઠમારે, જિન પૂજે દીયે દાન. મ॰ મા॰ ॥ ૫॥ હાર પ્રભાવે નવ મુખ હાયેરે, મુલગુ એકજ દેહ; મ॰ દશમુખ નામ હારે કરીરે, લેાકમાંહીં દુવા તેહ. મ મા॰ ! હું
તે રાવણુ મય વિદ્યાધરની મહાસ્વરૂપવાન મદરી નામે પુત્રી આદિક અઢાર હજાર