________________
ધર્મ પરીક્ષાના રાસ.
દુહા.
સવિ સામગ્રી સજ કરી, રાવણ રાજા જાય; દાદરી રાણી સહિત, અષ્ટાપદ તીરથ આય ॥૧॥ વિદ્યા તણી શકતે કરી, ચઢી ઉંચા તતકાલ; પ્રણમ્યા રિષભ દેવને, પહેરાવી મગલ માલ ।। ૨ । ધૂપ દીપ આરતી કરી, સવિસજી સણગાર; મઢાદરી અધર રહી, નાચે ધ્રુવલ માઝાર ॥ ૩॥
પછી રાવણુ એક વખત સઘળી તૈયારી કરીને મદદરી રાણી સાથે અષ્ટાપદ તીર્થ ઉપર જાત્રા કરવા આગૈા ॥ ૧ ॥ ત્યાં વિદ્યાના જોરથી એકદમ ઉચે અષ્ટાપદ ઉપર જઈ, રિષભદેવ પ્રભુને નમસ્કાર કરી માંગલ માલા પહેરાવી ॥ ૨ ॥ પછી મદોદરી રાણી ધૂપ, દીપ, તથા આરતી કરીને, સઘળા સણગાર સજીને, આકાશમાં અધર રહી દેવળમાં નાચવા લાગી ! ૩ !!
રાવણ જત્રી લેઇને, ગાયે વાયે ગીત; ભાવે ભાવે ભાવના, બત્રીસ બહુનાં નૃત્ય ॥ ૪ ॥ શ્રીમંડલને સેજ કરી, તાંત બત્રીસે તાર; ઉલ્લંટ આણી અગમે, તાન માન ઝણકાર ॥ ૫ ॥ અઢલિક ભાવે જે ભવી, ભાવે અધિક જે ભાવ; તેહને સાગર સંસારના, ઉતારે ભવ નાવ ॥ ૬ ॥
ત્યાં રાવણુ હાથમાં વીણાં લઇ, બહુ ભાવ સહીત ખત્રીસ જાતના નાટક પૂર્વક ગાયન ગાવા લાગ્યું !! ૪ ! વળી તે ઉલટ સહિત બત્રીસે તાર ચડાવીને તાન સહિત વીણાં વગાડવા લાગ્યા ા પ ા એવી રીતે અવિચ્છિન ભાવ પૂર્વક જે ભવ માણસ ભાવના ભાવે છે, તે આ સ`સાર સમુદ્રના પાર પામે છે ॥ ૬ ॥
(૨૨૯)
ન
ભાવ બલે કરી ભાવતાં, વાતાં તાંતને તાર; તુટા તેણ સમે રાવણે, નસ કાઢી તેણી વાર । ૭ । માંધી તાંત તેણે સમે, ખંડિત ન કર્યેા લગાર; નહીંતા મદાદરી નારિના, મરણ હાત તેણી વાર । ૮ ।। લાભ ઉપાયા અતિ ધણા, લીધા તીર્થંકર પાટ; આવતી ચેાવીસીમાં હાસે, જિન રૂપી સમ ઘાટ ડાલ્ડા એવી રીતે ભાવ પૂર્વક ભાવના ભાવતા વીણાના તાંત તુટવાથી, તેજ વખતે રાવણે પેાતાની નસ શરીરમાંથી કહાડી ! છ ! અને તેજ વખતે તે નસવતી તાંત સાંધીને રગમાં જરા પણ ભ`ગ કર્યો નહીં, અને એમ નહીં કરતે તેા, મદાદરીનુ તત્કાળ ત્યાં મરણ થાત ! ૮ ॥ એવી રીતે ત્યાં અત્યંત લાભ ઉપાર્જન કરીને તેણે તીર્થંકર પદ ખાંધ્યું, અને તે આવતી ચાવીસીમાં જિનેશ્વર રૂપે થશે ॥ ૯॥
તાજ છઠ્ઠી.
ત્રીપદીની એ કર જોડી તાંમરે ભદ્ર વિનવે—એ દેશી. તિહાંથી આવ્યા નિજ ધરેરે, રાવણના પરિવાર;