________________
(૧૦)
ખડ ન લે. વી. બાર જોયણને વિસ્તાર, નયર પાડલીપુર જાણીએ, વી. ચાર પિળ તુંગ પ્રાકાર, ગઢ મઢ કેરણી વખાણીએ વી. વી. ચોરાસી વટાં બજાર, હાટની શ્રેણી હામણી; વી. સાત ભૂમી માહોલ આવાસ, ગેખ ઝરૂખે ચિતરામણી પાવી ૧૦ એવી રીતે ફરતાં ફરતાં હું દક્ષિણ દિશામાં પાટલીપુર નામના નગરમાં આવ્યું, અને ત્યાં મને ઘણે હરખ થયે છે ૮ છે તે પાટલીપુર નગર બાર જજનનાં વિસ્તારનું છે, તથા તેના રસ્તા, પોળ, ઉચે ગઢ, કીલ્લા વિગેરેની કેરણી (કેતર કામ) ઘણું વખાણવા લાયક છે કે હું તેમાં રાસી ચેવટા છે, તથા દુકાને બધી શ્રેણુબંધ છે, તેમ સઘળા મકાને પણ સાત સાત માળનાં છે, અને તેના ગોખ ઝરૂખા વિગેરેમાં સુંદર ચિત્ર કહાડેલાં છે કે ૧૦ છે ,
વી. માણિક મતી વ્યાપાર રતન પ્રવાલાની નહીં મણા; વી. હીરા ઝવેર સુવર્ણ, વણિજ ચલાવે વણિક ઘણા છે વી. ૧૧ છે વી. બ્રાહ્મણ વરણ વિશેષ, વિદ્યા ભણાવે વિધારથી; વી. વેદીયા વેદ વિચાર, સાંભળે બેઠા સ્વારથી . વી. ૧૨ . વી. યજ્ઞ કરી માંડયા યાગ, મધ મદિરા દૂધ દહીં ઘણાં; વો. જ્વલિત ખારેક ખાંડ, સરસવ ધૃત ટોપરાં તણાં છે વી૧૩ ત્યાં વણિક લેકે હીરા, મેતી, રત્ન, પ્રવાળા, સોનું તથા માણેક વિગેરે ઘણી વસ્તઓને માટે વેપાર ચલાવે છે કે ૧૧ છે ત્યાં બ્રાહ્મણોની વસ્તી ઘણું છે અને તેઓ વિદ્યાર્થીઓને વેદ ભણાવે છે, અને કેટલાક સ્વાર્થી વેદીઆઓ, બેઠા બેઠા તે વેદ સાંભળે છે ! ૧૨ છે ત્યાં લેકે મધ, મદિરા, દુધ, દહી, જવ, તલ, ખારક, ખાંડ, સરસવ, ઘી, ટેપર વિગેરેને યજ્ઞ કરે છે કે ૧૩
વી. જોગી તાપસ સંન્યાસ, તેહના મઠ રળિયામણું; વી. દેવલ દીસે અનેક, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તણું છે વી છે ૧૪ વી. હનુમંત ગરી ગણપતિ, યક્ષ શેષનાગ ને નાગણ; વી. ભવાની ખેતરપાળ, ચંડી ચામુંડી નરસિંહ ધણી છે વી૧૫ ત્યાં જોગી, તાપસ, સન્યાસી વિગેરેના ઘણા મઠે છે, વળી બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, હનુમાન, પાર્વતી, ગણેશ, યક્ષ, શેષનાગ, નાગણી, ભવાની, ક્ષેત્રપાળ, ચંડી, ચાસુ, તથા નરસિંહ વિગેરેના રળિયામણું દેવલે છે કે ૧૪ ૧૫ છે
વી. ઠામ ઠામ દેવલ પિશાળ, ગીત નૃત્ય વાજિંત્ર ઘણાં વી. વાદી વિવિધ પ્રકાર, વેદ નિર્દોષ બોલે જણાં છે વી. ૧૬ વી. ભક્તિ કરે ભેળા લોક, ઘરઘર પુરાણની વારતા વી. જંગમ સાક્ષજ સૈવ, ભાટ ભેજક દિલ ઠારતા છે વીમે ૧૭ વી. નગર વિલોકતાં વાર લાગી કતુહલ જોવતાં વી. બોલ્યો પવનવેગ મન, કેમ ચાલ્યું મને મેલતાં છે વી છે ૧૮