________________
ધર્મ પરીક્ષાને રાસ. ત્યાંથી નિકળી તે મનમાં વિચારવા લા કે, મારે મિત્ર હવે મને કયાં મળશે, એવું વિચારી તે દેશે દેશ ફરવા લાગે છે ૧૦ છે એમ ફરતાં ફરતાં તે પિતાના મિત્રને મળે, તથા કુશલ સમાચાર પૂછયા, અને મેહે કરી તેઓ બન્ને જણ ઘણુ હરખવત થયા છે ૧૧ .
ઢાઇ રૂ . ફતમલ પાણીડા ગઈતી તલાવ, લશ્કર આયે હાડા રાય. એ દેશી. વીરા મારા પવનવેગ કહે વાત, આજ મુને હરખ વધામણા; વીરા મારા જોયા મેં ઠામઠામ, સાજન પૂછચા મેં તુમ તણા છે ૧ વી. મારા આવી મળ્યા મુને આજ, એતા દિવસ તમે કયાં હતા; વી. કહો ધુરથી તે વાત, કહાં જઈ આવ્યા થયા છતા. વી. . ૨ વી. મનોવેગ કહે તવ એમ, દેશ વિદેશે દંભમ્યો;
વી. કૌતિક દીઠાં અનેક, અઢી દ્વીપમાંહે હું રમ્યો છે વી૩ હવે મને વેગ પવનવેગને કહેવા લાગ્યું કે, કે ભાઈ ! તને શોધવા વાસ્તે હું ઘણું રખડ્યો, અને ઘણાં સગાં વહાલાને પુછયું; પણ આજે તે મળ્યાંથી મને ઘણે હર્ષ થાય છે કે ૧ છે હે ભાઈ તમે મને આજે મળ્યા માટે આટલા દિવસે સુધી તમે ક્યાં ગયા હતા? તે વાત પહેલેથી માંડીને કહે છે ૨ ને એવી રીતે પવનવેગે પુછવાથી મને વેગ કહેવા લાગ્યો કે, હે ભાઇ! હું જ છું, ધાતકી, પુષ્પરાધે, એ અઢીદ્વિપમાં દેશ દેશ પ્રતે ભમે, અને ઘણુંક કૈ,કે જેમાં તે ૩ છે
વી. કાશ્મીર અને ગુજરાત, ગેડ ચેડ સોહામણાં; વી. ભેટ આભીર સોભીર, કુંક કલિંગ કજ તણું. વી. ૪ વી. મલબાર સેરઠ હાલાર, હરભજ મુલતાન જાણીએ; વી. અંગ વંગ કુવ્યંગ તિભંગ, મધર દેશ વખાણીએ. વિ. પાં વી. વાગડ લાટ કર્ણાટ, કાનડ મેવાડ માળ; વી. વૈરાટ વચ્છ કછ નામ, કજળ નેપાળ જાળ છે વો છે ૬ છે વી. કણવીર કાનન દેશ, કાબીલ બીલ્યગ મેવાતમાં
વી. ગંધાર વૈદર્ભને ઠામ, બબર કામરૂં જતિમાં છે વીસે ૭૫ હ, કાશ્મીર, ગુજરાત, ગેડ, ચીડ, ભેટ, આભીર, સોભીર, કેકણ, કલિંગ, કેનેજ, મલબાર, સોરઠ, હાલાર, હીરંભાજ, મુલતાન, અંગ, વંગ, કુલ્લંગ, તિલંગ, મારવાડ, વાગડ, લાટ, કર્ણાટક, કાનડા, મેવાડ, માળવા, વિરાટ, કચ્છ, વચ્છ, કાજલ, નેપાળ, જાળવ, કણવીર, કાનન, કાબુલ, બીભંગ, મેવાત, ગાંધાર, વિદર્ભ, બબર, અને કામરૂ વિગેરે અનેક દેશોમાં ભમે છે ૪ ૫ ૬ ૭ છે
વી. જતાં જતાં જગમાંહે, ફરતે દક્ષિણ દિશ આવીએ; વી. પાડલીપુર નગરમાંહે, દીઠે હરખ બહુ વ્યાપીઓ છે વી. ૮