________________
ધર્મ પરીક્ષાને રામ.
(૧૯૫)
કે, તમારાં વચન ખરેખરાં છે; વળી તમે ઉત્તમ તાપસે થઇ શામાટે જીરું' મેલે? અર્થાત તમે, જુઠ્ઠું ખેલતાંજ નથી ા પ ા વળી બ્રાહ્મણેા ખેલ્યા કે, અમેાને હજી એક વાતના સદેહ છે, તમેએ ગર્ભમાં રહીને તાપસની વાતે શી રીતે સાંભળી ? એ વાત અમેાને તમારી જુઠી લાગે છે !! ૬ !! માટે હે તાપસેા તમારૂં' એ વચન અમે શી રીતે માની શકીયે? તેથી અમારાપર મેહેરબાની કરી એ વાત અમાને કહેા. છ તાજી છો.
પ્રીતડી ન કીજેરે નારી પરદેશીયારે-એ દેશી.
વચન સુણી તવ મનાવેગ બાલીયારે, સાંભલા વાડવ તુમે વિચાર; ગર્ભ માંહીંથી સાદ તે મેં સુણ્યારે, વાદ નિવારૂ તે નિરધાર; સુણો સાજન જે કદું વાતડીરે ! એ આંકણી ॥ ૧ ॥ માહા ભારત માંહે વાંણી જે કહીરે, તે નવી નણામુખ અભંગ; એક મનાં થઇ સુણો સહુ તમેરે, સ ંદેહ નિવારણુ એ ઉત્ત’ગ. સુ॰ ૨ જાદવ વશે વસુદેવ જાણીએરે, તેની બેટી અમૃત વાણ;
રૂપ કલા વિભ્રમ વિલાસનીરે, સુભદ્રા નામ ગુણ ખાણ. સુ॰ ॥ ૩ ॥ હું સજ્જના જે વાત હું કહું તે તમે સાંભળો. હવે બ્રાહ્મણાનુ એવુ' વચન સાંભળીને મનેવેગે કહ્યુ કે, હું બ્રાહ્મણા મે ગર્ભમાં રહ્યા થકાં જે વચને સાંભળ્યાં, તે વિષેની તમારી શકા હમણાં હું દૂર કરૂ છું ॥ ૧ ॥ મહા ભારતમાં જે વાતા કહી છે, તે તમેા હજુ સારી રીતે જાણતા નથી; માટે હવે તે એક ચિત્તથી તમે સાંભળજો, કે જેથી તમારી શંકા દૂર જશે ! ૨ ૫ જાદવ વ‘શમાં એક વસુદેવ નામે રાજા હતા, તેને સુભદ્રા નામે અત્યંત મીઠા બેલી, તથા રૂપ, કળા, વિલાસ વિગેરે ાથી શેાભતી એક પુત્રી હતી ॥ ૩ ॥
વિષ્ણુ તણી એ ભગની જાણજોરે, અર્જુન વર કીધા ભરતાર; ગર્ભ ધા સુભદ્રા નારીએરે, પુરા માસ દુવા જવ ત્યાર. સુ॰ ।। ૪ । અસમાધિ ઉપની તવ તે બાલનેરે, કૃષ્ણ કથા કહેા ભાઈ વિચાર; ચક્રાવા વર્ણન કરીને દાખ ચારે, સુભદ્રા પામી નિદ્રા અપાર. સુ॰ ૫ પ્રત્યુત્તર નવિ બાલે કે। તિહારે, ગર્ભે દુકારા દીધા તામ;
નારાયણ તવ મન વિસ્મય પડયારે, એ કાઇ પુરૂષ મોટા જામ. સુ૦ ૬ વળી તે વિષ્ણુની બેહેન તથા અર્જુનની સ્ત્રી થાય; હવે એક વખતે તે સુભદ્રાએ ગર્ભ ધારણ કર્યો, અને તે ગર્ભના સમય સપૂર્ણ થવા આવ્યે ॥ ૪ ॥ તે વખતે તે સુભદ્રાને ઘણું કષ્ટ થવા લાગ્યું, તેથી તે પેાતાના ભાઇને કહેવા લાગી કે, હું કૃષ્ણભાઇ, તમે મને સુખ થવા વાસ્તે કઇક વાર્તા કહેા, ત્યારે કૃષ્ણે અભિમન્યુના ચક્રાવાની વાત કહેવા માંડી, પણ તે વખતે સુભદ્રાને સુખની નિદ્રા આવી ગઇ. પ હવે સુભદ્રા નિદ્રાવશ હાવાથી વાતનેાહુકારે તેણીનાથી અપાય નહીં, ત્યારે તે હુકારા અંદર રહેલા ગર્ભે આપ્યા, ત્યારે વિષ્ણુ આશ્ચર્ય પામી વિચારવા લાગ્યા કે, આ કાઇ મહાપુરૂષ થવાના છે ॥ ૬ ॥