________________
(૧૪)
ખી ૪ થા.
તે વખતે તે ગધારી સ્ત્રીના રામાચ (રૂવાડાં) ઉભાં થયા, અને તેજ વખતે રૂતુવતી પણ થઇ ! ૧૬ , ચેાથે દીવસે તે સ્ત્રીએ સ્નાન કર્યું, અને પછી લગ્ન વિના નગ્ન થઈને એક હ્યુસના ફળ સાથે આલિગન કર્યું ॥ ૧૭ ॥ તે પછી જ્યારે એક મહીના વ્યતિત થયા, ત્યારે ધૃતરાષ્ટ્ર તેની સાથે વિવેક સહિત પરણ્યા ૫ ૧૮ . -- તવ પુષ્પવતી નારી તણીરે, સા॰ નવી ગઇ મુખની છાંહ; સા કત ભય થકી નારીએરે, સા॰ નર વિષ્ણુની ધરી બાંહ. સા॰ ।। ૧૯૫ તેહ વૃત્તાંત ગર્ભનારે, સા॰ ભાવ કહ્યા તેણી વાર; સા
નર નારાયણે કરીરે, સા॰ મનસુ' કરીય વિચાર. સા॰ ॥ ૨૦ ॥ ચોથા ખડ તણી કહીરે, સા॰ પાંચમી ઢાલ એ સાર; સા રંગવિજય તસ શિષ્યનેરે, સા॰ નેમવિજય જયકાર. સા॰ ॥ ૨૧ ૫ પણ તે રૂતુવતી ગંધારી સ્ત્રીની મુખ ઉપરની છાયા ગઇ નહીં, અને તેથી ભરતારની આથી તેણે વિષ્ણુની મદદ માગી ॥ ૧૯ ૫ અને તે વિષ્ણુને ખેલાવી પેાતાના ગર્ભના સઘળા હેવાલ કહી સભળાવ્યેા, ત્યારે વિષ્ણુએ પણ વિચાર કર્યો ॥ ૨૦ ૫ એવી રીતે ચેાથા ખડની પાંચમી ઢાલ રગવિજયના શિષ્ય તેમવિજયે કહી અને તેથી તેના જય થાએ ॥ ૨૧ ૫
દુāા.
તવ કુટુંબ તેડાવીયા, અધક વિષ્ણુ આદિ સાર; ધૃતરાષ્ટ્ર બેસાડીન, કહ્યા તેહને સુવિચાર u તવ સને સતૈષીયા, દિવસ ગયા તેણી વાર; એક દિવસ ગંધારીયે, ફણસ જયા ઉદાર ।। ૨ ।। તેતેા ફણસ માંહીંથી, સુત નિકલ્યા ગત એક; એતા ભારતે ભાંખાયું, તુમ તણે શાસ્ત્ર વિવેક ॥ ૩ ॥ પછી વિષ્ણુએ અધકાદિ તેના કુટુંબીઓને તેડાવ્યા, તથા ધૃતરાષ્ટ્રને પણ બેસાડીને સઘળી વાત કહી !! ૧ ૫ પછી સઘળાને સતૈષી વિદાય કર્યો; હવે તે ગધારીએ કેટલાક દિવસ ગયા બાદ, એક ફણસને જન્મ આપ્યુંા ॥ ૨ ॥ તે સમાંથી એકસેસ પુત્ર નીકળ્યા; આ સઘળી વાત તમારા શાસ્ત્ર મહાભારતમાં કહેલી છે ાણા મુજ માતાને તાતને, સોગે દુવા હું સાર; તે મુજ માતા પિતા તણા, કેમ કીજે તે વિચાર. ૪ તવ વાડવ બાલ્યા સહુક તુમ તણાં વચના સત્ય; તમે તાપસ મુદ્રા ભલી, નવિ ભાંખા અસત્ય ।પા પણ સાંભલા એક વાત મે; બાલ્યા ખાટા જેમ; ગર્ભ થકી કેમ સાંભળ્યું, ખાટુ વયણુજ એમ ॥ ૬ ॥ એહ વચન કેમ માનીયે, સાંભલા તાપસ રાય; એહુ કથા અમને કહેા, મન ધરી બહુ પસાય । ૭ ।।
તેવી રીતે હુતા માત્ર મારા માતપિતાનાં સ્પર્શથી ઉત્પન્ન થયેા, તેા તે બાબતને તમારે શામાટે વિચાર કરી શકા રાખવી જોઇયે? ॥ ૪ ॥ ત્યારે બ્રાહ્મણેા ખેલ્યા