SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાને રાસ. વંદ જ થશો. ૐા. જિનશાસન સમરી કરી, પ્રણમી બે કરોડ; ચેાથા અધિકારની કથા, કદું છું ગર્વને છેડ ॥ ૧ ॥ મનાવેગ વલતે ભણે, પવનવેગ ભણી વાત; અવર પુરાણની વારતા, સાંભળજો તુમે ભ્રાત ।। ૨ ।। નિરમલ મન તુમે રાખજો, જૈન ધર્મ પર રંગ; સમાવું સહુ દ્વિજ ભણી, વિચાર દેખાડું ચગ. ૩ જિનશાસનનુ સ્મરણ કરીને તથા તેનેજ બે હાથ જોડી નમસ્કાર કરીને ચેાથા અધિકારની વાત અહુકાર છેડીને કહુ છુ... ॥ ૧ ॥ પછી મનેવેગ પવનવેગને કહેવા લાગ્યા કે, બીજા પુરાણાની હું તમાને જે વાત કહું તે તમે સાંભળો. ૨ તમે હુમેશા જૈન ધર્મપર નિર્મલ મન કરી શ્રદ્ધા રાખજો, અને હું ઉત્તમ ઉત્તમ વિચારા દેખાડીને સઘળા બ્રાહ્મણાને સમજાવીશ !! ૩ ૫ અદભૂત રૂપ કરી નવા, જઇએ આપણુ બેય; એકાંતે નવી આલખે, ફરી આવતું એણે ગેહ ॥ ૪ ॥ તાપસ રૂપ ધાં ભલાં, પાટલીપુર મને હાર; ઉત્તર દિસિ પાલે સંચર્યા, દ્વિજ શાલાયે તેણેિ વાર ॥ ૫ ॥ ( ૧૯૭) આપણને ઓળખી નશકે એવાં નવા અદભૂત રૂપ કરીને આપણે ત્યાં જઈસુ' અને ત્યાં તેમની સાથે વાદ કરીને પાછા ઘેર આવશુ ।। ૪ । પછી તે બન્નેએ તાપસાનુ' રૂપ કરીને પાટલીપુર નગરમાં ઉત્તર દિશાને બારણેથી બ્રાહ્મણેાની શાળામાં પ્રવેશ કયા ।। ૫ ।। ढाल पेहेली. . ગેાકુલ ગામને ગાંદરેરે, મ કા લુટાલુટ, મારા વાલારે, હુ` નહીં જાઉં મટી વેચવારે—એ દેશી. ભેર વાડી રૂચડીરે, ધંટા તણા કીધા નાદ, મારા સાજનરે; સિહાસન બેઠા ચડીરે, વિપ્ર આવ્યા કરવા વાદ. મા॰ કૈતિક વાત સુણો સદુરે. ॥ એ આંકણી । ૧ । તાપસ દેખી અચંભીયારે, ભટ્ટ એક બાલ્યા મને રંગ; મા૰ વાદ વદે તુમે અતિ ધારે, પ્રથમ વચન કરૂં ભગર મા કા ॥ ૨ ॥ ઘટા ધંધાલી અમ તણી?, ભેરવ નવી વલી આપ; મા ોંપ્યુ’ સિહાસન હેમનું રે, તેના ઈંજે અમ જબાપ. મા ક॰ ૫૩૫ હૈ સજ્જના તમા સઘળા આશ્ર્ચર્યકારક વાત સાંભળશે ? તેએ બન્ને ત્યાં આવી ભેરી તથા ઘટા વગાડીને સિહાસનપર ચડી બેઠા, એટલામાં બ્રાહ્મણેા પણ ત્યાં વાદ કરવાને આવ્યા ॥ ૧ ॥ તેએ સઘળા આ બન્ને તાપસેને જોઇ આશ્ચર્ય પા ૨૩
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy