________________
(૧૭૬)
અડ૩.
ત
મા॰ ખાટા બેલા બ્રહ્મા તું ભાંડ, સષ્ટિ ન હેાસે તુજ તણી; મા મા॰ સત્યવાદી ગોવિદ, સૃષ્ટિ સહુના એ ધણી. મા । ૧૨ । પછી મહાદેવે કેવડીને પૂછ્યું કે, બ્રહ્મા તારી પાસે આવ્યેા હતેા કે કેમ ? ત્યારે કેવડીએ પણ ખેાટી સાક્ષી પૂરી કે બ્રહ્મા જીરુ ખેલે નહીં ! ૧૦ ૫ પછી મહાદેવે જ્ઞાનથી જુકી જાણી શ્રાપ આપ્યા કે, તારે મારા લિ`ગ ઉપર ચડવુ' નહીં, અને તાશ ઉપર કાંટા થો ? ॥ ૧૧ ૫ વળી બ્રહ્માને કહ્યું કે, લુચ્ચા, તું જુઠા મેલે છે, તારી સૃષ્ટિ હાયજ નહીં, આ વિષ્ણુ સત્ય ખેલનારા છે, માટે આખી સૃષ્ટિના
એજ નાયક છે ।। ૧૨ ।
મા૰ પવનવેગ વિચારી જોય, મન્નતી વાત એકે નહીં; મા મા પરીક્ષા કરી ધરા ચિત્ત, સુધુ સમકીત મન ગ્રહી. મા॰ ॥ ૧૩૫ મા જિન શાસનના ભેદ, શાસ્ત્ર સિદ્ધાંત વિચારીએ; મા॰ મા॰ વીતરાગ દેવ આરાધ, જૈન વાક્ય હૃદય ધારીએ. મા॰ ।। ૧૪ । મા શ્રી હીરવિજય સૂરીરાય, શુભવિજય શિષ્ય તેહનાં; મા મા॰ ભાવવિજય શિષ્ય તાસ, સિદ્ધિવિજય શિષ્ય એહનાં. મા ૧૫ માટે હું પવનવેગ વિચારા કે, એમાં એક વાત મળતીજ નથી; માટે ચિત્ત કઇ પરીક્ષા કરી સુદ્ધ સમકીતને અગીકાર કરેા ા ૧૩ !! વળી જૈન ધર્મનાં શાસ્ર સિદ્ધાંતનાં ભેદે વિચારવા અને એક રાગ દ્વેષ વિનાનાંજ દેવને પૂજી જૈન વાક્યજ મનમાં ધારવું ॥ ૧૪ ૫ શ્રી હીરવિજય આચાર્યંના શિષ્ય શુભવિજય, તેના શિષ્ય ભાવવિજય, તેના શિષ્ય સિદ્ધિવિજય જાણવા ॥ ૧૫ ॥
મા॰ રૂપવિજય સહી એહ શિષ્ય કથા જાણા સહી. મા
મા કૃષ્ણવિજય કલિમાંહીં, શિષ્ય નામ ધરાવ્યા મહી. માતા ૧૬ ।। મા રંગવિજય રંગ લાર્ય, શિષ્ય કહીએ જગમે જદા; મા મા નેમવિજય શિષ્ય નામ, નિત્ય ઉદય હેાજો તદ્દા. મા॰ ।। ૧૭ ।। મા એહ સંસારમાં સાર, ધર્મ પરીક્ષા ાણીએ; મા
મા મિથ્યા મત તણા ધ્વંસ, ત્રીજે અધિકાર મન આણીએ. મા૦૧૮ મા ત્રીજો પૂરા થયા ખડ, ઢાલ આઠે પૂર્ણ કરી; મા મા॰ તેમવિજય કહે નિત્ય, ગુરૂનું નામ હૃદય ધરી. મા॰ ।। ૧૯ ।। તેના શિષ્ય રૂપવિજય, તેના કૃષ્ણત્રિય કે જે કલિકાળમાં પ્રસિદ્ધ થયા ॥ ૧૬ ॥ તેના શિષ્ય ર‘ગવિજય, તેના શિષ્ય તેમવિજયના ઉદય આ જગતમાં હમેશાં થજો. ૧૭ આ સૉંસારમાં સાર વસ્તુ ધર્મની પરીક્ષા કરવી તેજ છે, એવી રીતે મિથ્યાત્વના નાશ રૂપ ત્રીજો અધિકાર કહ્યો ! ૧૮ ૫ એવી રીતે નૈવિજય હૃદયમાં ગુરૂનું સ્મરણ કરીને આઠ ઢાલેાથી સપૂર્ણ ત્રીને ખડ કહ્યો ! ૧૯ ૫
ઇતિ શ્રી ધર્મપરીક્ષાયાં મિથ્યા દેવ, શાસ્ર, પુરાણ, ગુરૂદૂષણ તૃતીયાધિકારઃ
સમાસઃ
એવી રીતે ધર્મ પરીક્ષાનાં રાસમાં, મિથ્યાત્વદેવ, શાસ્ર, પુરાણુ, ગુરૂનાં દૂષણ રૂપ ત્રીજો અધિકાર સમાપ્ત થયા.