________________
(૧૬૨)
ખંડ ૩ એ. પછી સઘળા ય નિવિષે સંપૂર્ણ થવાથી પાંચે પાંડવો આનંદ પામ્યા; માટે છે બ્રાહ્મણે વેદ પુરાણમાં એવું કહ્યું છે, તેની તમે પરીક્ષા કરે છે ૧૪ છે ત્યારે બ્રાહ્મણેએ કહ્યું કે, હે મુનિવરો, તમે બેલ્યા તે સઘળું સાચું છે, અને તે સઘળું સ્મૃતિ, વેદ પુરાણ વિગેરેમાં કહ્યું છે, તે અમારાથી કેમ ના કહેવાય? | ૧૫ I - માયા મુનિ કહે સાંભલો, વિપ્ર એહી જ વાતે હય ગય પાયક અહિ પતિ, રૂષિવર ચાલ્યા સારે. વેગે ૧૬ . બાણ છીદ્ર સમાયા સદુ, વળી નિકળ્યા જેમ, કમંડલ મુખે ૬ કરી, સમયા બેદુ તેમરે. વે છે ૧૭ ત્યારે વેષધારી મુનિએ કહેવા લાગ્યા કે, જેમ તે બાણના છિદ્રમાંથી, ઘેડા, પાળા, શેષનાગ તથા સાતે રૂષિએ આવ્યા અને ગયા, તેમ હું અને હાથી કમંડલના મહેડા વાટે તેમાં જઈ બેઠા છે ૧૬ ૧૭ ! વિપ્ર વચન ભણે મુનિ સુણે, ઘટતાં દીસે એ દેયરે; વલિ વિચારી ક અમે, ઉત્તર દેજે સોયરે. વે. મે ૧૮ છે કમંડલ માંહીં હતી તુમે, માયા એહ સંદેહરે; ઘણે કાલ ભમતાં થકાં, કેમ ન ભાંગી ભીડી તેહરે. વે. ૧૯ નાલુએ કુંજર કેમ નીકલ્યો, કેમ વળગ્યો પુંછ વાળરે, ચાર સંદેહ પડયા છે ભો, જુઓ દયાપાલરે. વેમે ૨૦ ખંડ ત્રીજે ઢાલ એ કહી, ચોથી સુણે સુવિસારે રંગવિજય શિષ્ય એમ કહે, નેમવિજય ઉજમાલરે. વેo | ૨૧ . ત્યારે બ્રાહ્મણે કહેવા લાગ્યા કે, હે મુનિઓ એ બને વાતો તે મળતી આવે છે, વળી અમે એક વાત તમને વિચારિને કહીયે છીએ તેને જવાબ આપજે છે ૧૮ હવે તે કમંડલમાં તમે અને હાથી બને રહ્યા શી રીતે ? અને તેને ઘણો વખત નિકળી ગયે, છતાં તે ભીંડીને છેતે કેમ તુટ્યો નહીં? ૧૯વળી તે નાળવામાંથી હાથી શી રીતે નિકળે? અને માત્ર તેને પુછડાને વાળ શી રીતે અટકી ગયે? એવી રીતની ચાર શંકા અને પડી છે, તે હે દયાળું મુનિ તમે વિચારો ૨૦ છે એવી રીતે ત્રીજા ખંડની ચોથી ઢાલ સંપૂર્ણ થઈ, રંગવિજયના શિષ્ય નેમવિજય કહે છે કે, હે શ્રોતાજને તમે આનંદથી તે સાંભળજે છે ૨૧ છે
જીન ચરણદાસ બોલ્યો જતિ, બ્રાહ્મણ સુણજે વાતે; અગત્ય રૂષિવર અભિન, પુરાણ પ્રસિદ્ધ એ ખ્યાત. ૧ ઉઠ હસ્તીની દેહડી, સાયર સમીપે વાસ; તપ જપ ધ્યાન ધરે બદુ, સામગ્રી રાખે પાસ રા ઝેલી માજન પાત્રને, સ્નાને શુદ્ધ કરે
ગાત્ર; સાયર તીરે બેસી કરી, ભાંઈ મેલ્યાં સવિ પાત્ર છેડા પછી તે જિન ચરણદાસ સાધુ બ્રાહ્મણોને કહેવા લાગ્યું કે, એક અગત્ય નામે