________________
ધર્મ પરીક્ષાના રામ.
(૧૧)
ઉંમે ॥ ૬ ॥ વળી રાજસૂય નામના મોટા યજ્ઞમાં રાજાને હેમા, અને એવી રીતે જુદા જુદા યજ્ઞામાં જુદા જુદા જીવેા હેમવાના ક્યા છે, કે જે કરવાથી પારિવનાનું પુણ્ય થાય છે ! ૭ રા
श्लोकः -- गोसुवेसुरभिर्हन्यात् । राजसूयेचभूभुजम् ॥
ચામેત્રે ચંદુન્યાત । પુંડરિòવસ્તિનમ્ ॥ ૨ ॥ ગેમેઘમાં ગાય મારવી, રાજસૂયમાં રાજાને મારવા, અશ્વમેઘમાં ઘેાડાને મારવા, તથા પુડરિક નામે યજ્ઞમાં હાથીને મારવા ॥ ૧ ॥ તવ રાજએ પ્રારંભીયા, રાજસુય જાગના નામરે; દૈત સધલા રાષે ચઢચા, ભાંજી જગના ઠામરે. વે॰ ૫ ૮ ૫ યુધિષ્ઠર રાજ તવ ભણે, અર્જુન સુણા તમે ભાઈરે; શેષનાગ તેડે પાતાલથી, સાતે રૂષિ વેગે નઇરે. વે॰ । ૯ ।। તે આવે તેા કારજ સરે, નહીંતા વિણસે નગરે;
અર્જુને તવ બાણ મૂકીય, ફાડયા ભૂમિ ભાગરે. વે॰ ।। ૧૦ ।।
ત્યારે રાજાએ રાજસૂય નામે યજ્ઞના પ્રારભ કર્યો, પણ તેથી સઘળા રાક્ષસેએ ક્રોધાયમાન થઈ, તે યજ્ઞની તમામ સામગ્રીનેા નાશ કર્યો ॥ ૮ ॥ ત્યારે યુધિષ્ઠર રાજા અર્જુનને કહેવા લાગ્યા કે, હે ભાઈ, હવે તમે પાતાલમાંથી શેષ નાગને, અને સાતે રૂષિએને ઉતાવળા તેડી લાવા ॥ ૯ ॥ કારણકે તેઓ આવશે તેજ આપણું કામ પાર પડશે, નહીંતર આ સઘળા યજ્ઞ ધુળધાણી થઇ જશે, તે સાંભળી અર્જુને પેાતાનું માણ મારીને પૃથ્વીમાં કાણું પાડયું ॥ ૧૦ ॥
બાણ છીદ્રે પેઠે અર્જુના, પાતાલ ગયા તામરે;
નાગ રિષિને સદુ કહ્યું, ધારા સ્વામિ ગામરે. વે॰ । ૧૧ । શેષનાગ રૂષિ સાતસુ, વિચારી કરી સારરે;
ધર્મ કામ કરતું અમે, લીધા સૈન કેડે કારરે, વે૦ ૫ ૧૨ । બાણ છીદ્ર સદુ નીકલી, દશ ક્રેડ તે સેનારે,
દૈત્ય સાથે સંગ્રામ કા, ભાગ્યા દાનવ બીનારે. વે। ૧૩ । તે બાણુથી પડેલા છિદ્રમાંથી અર્જુને પાતાલમાં જઇ, શેષનાગને તથા ષિઓને કહ્યુ કે, હું સ્વામિ તમે અમારા યજ્ઞમાં પધારે। ।। ૧૧ । પછી તે શેષનાગ સાતે રૂષિ સાથે સલાહુ કરીને, તે ધર્મનું કામ કરવા વાસ્તે, અસ`ખ્ય સેના સાથે લીધી. ૧૨ એવી રીતે દશ ક્રોડના લશ્કર સાથે તેઓ તે છિદ્રને રસ્તે બહાર આવ્યા, અને ત્યાં રાક્ષસ સાથે લડાઇ કરી, તેથી રાક્ષસેા ભય પામી ત્યાંથી નાશી ગયા ॥૧૩ા જગન સપૂર્ણ તવ થયા, પાંડવ પાંચ તે હરખ્યારે;
વેદ પુરાણે બેલ્યુ એહવુ, વિપ્ર જીએ તમે પરીક્ષારે. વે ॥ ૧૪૫ ભટ્ટ ભણે મુનિવર સુા, સત્ય વચન એ માટુરે;
સ્મૃતિ પુરાણ વેઠે કહ્યુ', કેમ થાએ અમ ખાટુ. વે । ૧૫ ।
૨૧