________________
ખંડ લે. એમ ભગવતાં સુખ અથાગ, આવી ઉપન્ય કર્મને ભાગે; રાણી કુખે થયા નવ માસ, પ્રસ પુત્ર સફળ થઈ આશ છે ૧૬ તે સ્ત્રી, રૂપે કરીને ઈંદ્રાણી સરખી હતી, તે એને સ્ત્રી ભરથાર શ્રી વીતરાગ પ્રભુએ કહેલા ધર્મને સારી રીતે પાળતા હતા. ૧પ એવી રીતે અથાગ સુખ ભોગવતાં થક, રાણુને ગર્ભ રહૃાથી, નવ માસે પુત્રને જન્મ થવાથી તેમની આશા સફળ થઈ..૧૬ ઓચ્છવ મહેચ્છવ કીધા ઘણ, સાજન આવ્યા પિતા તણું, જમાડ્યા ભેજને પકવાન, તે સાખે થાપ્યું અભિધાન છે ૧૭ છે મને વેગ નામે કુમાર, દેખી રજે સહુ નરનાર;
ભણી ગણીને પૈઢે થર્યો, માત પિતા મન આનંદ ભયે છે ૧૮ તે પુત્રને જન્મ થવાથી ઘણાક ઓચ્છવ મચ્છવ કરાવ્યા, તથા સગાં વહાલાંઓને પકવાન આદિકનાં ભોજન કરાવીને, તેઓની સમક્ષ તેનું “મનોવેગ” નામ પાડયું, વળી તેને જેવાથી સઘળાં સ્ત્રી પુરૂષ મનમાં ઘણો આનંદ માનતાં; પછી અનુક્રમે તે કુમાર ભણી ગણીને હુંશીયાર થવાથી માતા પિતાના મનમાં ઘણેજ આનંદ થયે. ૧૭૧૮ - સીખી વિદ્યા નવનવી રીત, મીઠું બોલે વાધે પ્રીત; વન ઉપવનનાં ખેલે ખ્યાલ, છેવ ભાષાનાં જે ફાલ છે ૧૯ છે જડી મળીનાં જણે ભેદ, મંત્ર જંથી પૂરે ઉમેદ; હાલ ને વિજયે એ કહી, પ્રથમ ખંડની પહેલી સહી છે ૨૦ વળી તે કુમાર જુદી જુદી ઘણી વિદ્યાઓ શીખે, તેમ તેનાં મધુર મધુર વચનથી લેકે તેના પર ઘણું હેત લાવતા, વળી તે વન, બાગ, બગીચા આદિકમાં ફરી સઘળા જીવોની ભાષાને ખ્યાલ કરવા લાગ્યા, તેમજ જડી, બુટી, ઔષધી, મંત્ર, જંત્ર વિગેરેને પણ તે જાણકાર થયે. એવી રીતે નેમવિજ્ય મહારાજે પેહેલા ખંડની 'પેહેલી ઢાળ સંપૂર્ણ કહી છે ૧૯ ૨૦ કે
. જે વૈતાઢય ગિરિ થકી, ઉત્તર શ્રેણિ કહાય; દશ જોજન દૂર કહ્યાં, સાઠ નગર સમુદાય છે ૧એક એક નગર પ્રતે કહ્યાં, કોડ કોડ છે ગામ, માનવ લોક વસે તીહાં, વિધાધરનાં ઠામ ૨ સાઠ નગરમાં શોભતું, નયર વિજયપુર નામ
લંક સમેવડ જાણીએ, અલખત છે અભિરામ છે ૩ છે હવે તે પૈતાઢ્ય પર્વતની ઉત્તર દિશાએ દશ જોજન દર સાઠ નગરોને સમુદાય છે. || ૧ | તે અકેક નગરના તાબામાં (આસપાસ) કેડ ક્રોડ ગામ છે, અને ત્યાં વિદ્યાધર નામે માણસ વસે છે. એ ર છે તે સાઠે નગરમાં, લંકા સરખી રિદ્ધિવાળું વિજયપુર નામે મનહર નગર છે. એ ૩ છે
પ્રભાસ નામે ભૂપતિ, પાળે રાજ અખંડ; માન્ય કરે મિથ્યાતને, પાપો માટે પ્રચંડ ૪ વિપુલા રાણી તેહની, સુખ