________________
(૧૨૨)
ખંડ ૨ જો
"
તથા
લાક તણાં તવ રાંધણાં રહીયાં, ઘર હાર્ટ અધારા વહીયાં રે; સુ કાચા કારા ખાએ લેાક, પેટ પીડે કરી પાડે પાક રે. સુ॰ ।। ૧૭ ।। સેાનાર લેાહાર પાકજ પાડે, અગનિ વિના કેમ ઘાટ ધાડે રે; સુ॰ કેમ કરે જગન જાની જાગ, નહીં નપ વિના કાઇ લાગ રે સુ॰ ૧૮ એવી રીતે તે સ્ત્રી એ જણને ભાગવવા લાગી, હવે જગતમાં જે વાત ખનીં તે સાંભળે; અગ્નિને જગતમાંથી નાશી ગયાંને ઘણાં દિવસે અને મહિનાએ નિકળી ગયા ! ૧૬ ! તેથી સધળા લેાકેાની રસાઇ બન્ધ થઇ, વળી ઘેર આગળ દુકાને પણ અધારૂ થવા લાગ્યું';.તેમ કાચુ' કરૂં ખાવાથી લેકેાના પેટમાં દુખવાથી લેાકેા પાર્ક પાકે રાવા લાગ્યા ૫ ૧૭ ! વળી સાની, લુહાર વિગેરે કારિગરેશ પણ અગ્નિ વિના કઇ પણ ઘાટ નહીં ઘડાવાથી, પાકાર પાડવા લાગ્યા, વળી તે વિના બ્રાહ્મણેા હવન હેામ પણ શાથી કરે? તેમ ફઇ તપ જપ થાય નહીં ।। ૧૮ ૫ ાપ વિના ધ્રુવ થયા છે ધેલા, ઇંદ્ર આગે પાકારે ગયા વેહેલા રે; સુરપતિ ચિંતા ઉપની ામ, પવનદેવ પૃયા તેણે તામ રે. સુ ૧૯ વાયુ વઢે સાંભલ મેધ વાન, અગનિ જોયા મેં સધલે ડ્રામ રે; સુ એક જાયગા છે તેહ તણી વારૂ, જોઈને કહેશુ છીહુતિ વારૂરે. સુ॰ ૨૦ હાલ પંદરમી ખંડ બીજની, આગે કહેશુ વાત ત્રીજની રે; મુ રંગવિજયના શિષ્ય એમ બાલે, તેમવિજય નિવે વાત ખાલેરે. સુ॰ ૨૧ વળી જગન જાપ વિના સઘળા દેવે પણ ગાંડા થઇ ગયા; અને ઇંદ્ર પાસે જઈ ખુમેા પાડવા લાગ્યા; તેથી ઈંદ્રને ચિ'તા થવાથી પવનદેવને ખેલાવી પૂછ્યુ ॥૧૯॥ ત્યારે પવન ઇંદ્રને કહેવા લાગ્યા કે, મે' સઘળી જગેાએ અગ્નિની તપાસ કરી છે, તથાપી તેની એક જગા છે ત્યાં તપાસ કરી તેના પત્તા મેળવી તમાને કહીશ. ૨૦ એવી રીતે બીજા ખડની પંદરમી ઢાલ સપૂર્ણ થઈ, વળી આગળ પણ વાત કહીશું, રગવિજયજીના શિષ્ય એમ કહે છે કે, તે વાત હજુ પવનદેવ ખુલ્લે ખુલ્લી કહેતા નથી ! ૨૧ ॥
સુ
>
દુહા.
પવને તવ સડુ નાતા, સુર નર કિન્નર દે; જમને માંડયાં બેસણાં, ત્રણ જણાંનાં હેવ ॥ ૧ ॥ જમ મનમાંહે ચમકીયા, વાયુ કવણુ એ કામ; અકેકે આસન સહુ ભણી, અમને કેમ ત્રણ ઠામ ।। ૨ ।। વાયુ કહે સાચુ કહુ, ઉદરમાંહીં તુમ તેહ; સહુનાં સ ંદેહ ભાંજશે, પ્રત્યક્ષ થાશે જેહ ॥ ૩ ॥
પછી પવને સઘળા દેવતા, મનુષ્ય, કિન્નર વીગેરેને નાતરૂ આપ્યું, અને સઘળા આવીને બેઠા, તે વખતે યમને વાસ્તે ત્રણ આસના માંડ્યાં ॥ ૧ ॥ તે જોઈ જમ રાજા મનમાં આશ્ચર્ય પામી, પવનને કહેવા લાગ્યા કે, સઘળાને તમેાએ એક એક આસન આપ્યુ, અને અમને ત્રણ આસના કેમ આપ્યાં? ઘ ર્ ॥ ત્યારે પવને