________________
' ધર્મ પરીક્ષાનો રાસ.
(૧૨૧) વળી સઘળા લોકે મારું નામ ગુપ્ત રાખીને, હેમ હવન વિગેરે મીયાઓ પણ મને કરે છે, વળી જે માણસ મને દાન આપે, તેને સુખ તથા પુત્ર પરિવાર પણ વધે છે છે ! વળી આપણે બને રૂપનાં ભંડાર છીએ, માટે લેગવિલાસનું દાન તમે ભાવથી મને આપે; તે સાંભળી છાયાને પણ રંગ લાગવાથી પોતાનું શરીર અગ્નિદેવને સેંપી દીધું છે ૮ છે તે જ વખતે તેઓ બન્નેએ ભેગવિલાસ ભોગવ્ય, એટલામાં ભયંકર જમને આવતે જોઈ, છાયા અગ્નિદેવને કહેવા લાગી કે, હે સ્વામિ, આ જમ રાજા તમને મારી નાખશે . ૯
જીવતા જાઓ તમે હવે આજ, નહીંતે બેને લાગશે લાજ રે સુઇ કાન નાક છેદે તવ માહારે, મારી કરશે કોયલા તાહરેરે. સુનામાં કસી સંખ્યા ન કરે એ વાત, નહીતે આપણે હસે ઘાતરે; સુ આગે જીવ વધી યમરાય, તે ઉપરે કીધો અન્યાય. સુ છે ૧૧૫ વિશ્વાનલ કહે સાંભલ નાર, શું પગે પાગલ છું અપાર; સુo
ચરણ હોય તો દેડું આજ, યમ આગલથી કરૂં ૬ કાંજરે. સુનારા માટે આજે તે હવે તમે ચાલ્યા જાઓ, નહીંતે આપણું બનેને લાંછન લાગશે, વળી તે જમ મારા કાન અને નાક કાપશે, અને તેને તો જીવથી મારી નાખશે. ૧૦ માટે આ વાતમાં તમે જરા વિચાર કરો નહીં, નહીંતર આપણ બનેને નાશ થશે, વળી તે જમરાજા જીવોને મારનાર છે, અને તેની સાથે વળી તે અન્યાય કર્યો છે ૧૧ાા તે સાંભળી અગ્નિ કહેવા લાગ્યું કે, હું તો પગે લંગડા છું, મને કદાચ પગ હેત તે, આજે દેડીને પણ હું આ જમ આગંળથી મારું કામ કઢાડી જાત. ૧૨ યમ ભય પામી છાયા બાલ, અગનિ દેવ ગો તતકાલરે સુ ધર્મરાજ આવ્યો તેણી વાર, ઉપાડી ગલી છાયા નારરે. સુમે ૧૩ ઘર આવીને ઉબકે જેહ, ભંગ કરીને વલી ગલે તેહરે, સુ. સ્નાન કરવા જમ ગંગા જાય, પહોર એક તપ જપને થાયરે. સુ૦૧૪ છાયા તવ ઉબકે છે આગ, પિહાર એક આવે તસુ ભાગરે, સુ. યમ દેખીને ગલે આગ છાયા, નારીને લાગી એમ માયારે. સુ. ૧૫ તે સાંભળી છાયાને યમને ભય લાગવાથી, તેણીએ અગ્નિને ગજે, અને તેજ વખતે યમ રાજા આવીને છાયાને ઉપાડીને ગળી ગયે ૧૩ છે વળી ઘેર આવી ઉલટી કરીને તેને બહાર કહાડી, તેની સાથે યમરાજે હંમેશાં જોગ ભોગવે, અને જયારે નદીમાં સ્નાન કરવા જાય, ત્યાં તેને જપ વિગેરેમાં એક પહેરે નીકળી જાય. ૧૪ તે વખતે છાયા અગ્નિને બહાર કહાડી, એક પહેાર સુધી તેની સાથે હમેશાં ભોગ વિલાસ કરે, અને યમને દેખતાં જ અગ્નિને છાયા ગળી જાય, એવી રીતે તે છાયા ની ૫૮ કીયા કરવા લાગી છે. ૧૫ છે
એલિી પરે કામિની ભગવે બેહ, અપર વાત સાંભળજો તેહર, સુ. દિવસ માસ બહુ જયે એહ, અગનિ હૈ જગમાંહી તેહ રે. સુ. ૧૬.