________________
ધર્મ પરીક્ષા રાસ.
(૧૭) તે પાસે કેમ ઠવીયે બાલ, ભામની સુણ તું થઈ ઉજમાલ. સા. સાં. ૧ એક વાત મેં હૃદય વિચાર, જમ જગમાંહીં રૂડે તે સાર સા જોઈ ધર્મ વિચારે તેહ, છાયા પુત્રી પાસે મુકીએ એહ. સા સાંગારા મંડપકૅૌશિક તાપસ તામ, છાયા લાવ્યો મને ગામ;
સાત કર જોડી કહે સુણ મહારાય, ધમધર્મ જ તમે ન્યાય. સાસં૦ ૭ હે સજ્જન પુરૂ તમે સાંભળજે, તે સાંભળી કેઈની નિંદા કરશે નહીં. પર્ણ તાપસ પિતાની સ્ત્રીને કહેવા લાગ્યું કે, સઘળા દેવ વ્યભિચારી છે, માટે તે સ્ત્ર, તે કહે કે, તેઓની પાસે આપણી પુત્રીને કેમ મુકીએ? પાવા માટે હવે મેં એક વિચાર કર્યો છે, કે આ જગતમાં “જમદેવ” ઉત્તમ છે, કારણ કે તે ધર્મ અધર્મને વિચારનારો છે, માટે તેની પાસે આપણી છાયા પુત્રીને મૂકી જઈએ ૨ છે એમ વિચારિ તે મંડપકેશિક તાપસ પિતાની છાયા પુત્રીને જેમની પાસે લાવી, હાથ જેડી કહેવા લાગ્યું કે, હે મહારાજ, તમે ન્યાયી અને ધર્મ અધર્મને જાણનારા છે. ૩
સીલવંત સ્વામિ ગુણવંત, મહીયલ મોટો તું મહાત; સા નિકલંક તું સુણીયે મહારાજ, વિનતિ માહરી સાંભળો આજ. સા. ૪ તીર્થે જાત્રાએ અમે જઉં દેવ, છાયા થાપિણ રાખો હેવ; સા" તુમ પ્રાસાદે કરૂં અમે જાત્ર, પવિત્ર હાસે અમારાં ગાત્ર. સા. સાં. ૫ જમ કહે સુણ તાપસ રાજ, એ અમને નહીં લાગે લાજ; સારુ
છોડી જાઓ તુમે છાયા એ અભેગેત આવી લેજો તેહ. સાસાં-૬ તું આ જગતમાં, શીલવંત, સુણવાન, મેટે કલંક રહિત સંભળાય છે, માટે આજે મારી એક વિનંતી અંગીકાર કરે છે. અમારે તીર્થ યાત્રા કરવા જવું છે. માટે આ છાયા પુત્રીને ત્યાં સુધી તમે સાચવજે અમે તમારી મહેરબાનીથી જીત્રા કરી, અમારાં અંગને પવિત્ર કરશું છે ૫ છે ત્યારે જ મે કહ્યું કે, હે તાપસ રાજ, એમાં અમને કંઈ હરકત નથી, ખુશીથી તમારી પુત્રીને રાખી એ, અને આવીને જેવી છે તેવી જ સંભાળી લેજે ૬ તાપસ તવ રલિયાત થયો, જમ પાસે મૂકીને ગયો સા. . અડસઠ તીરથ કરે ફરી જામ, કૃતાંત વાત સાંભળજે તામ. સા. સાંઈ છાયા રૂપ દેખી અભિરામ, જમ સોંગે વ્યાખ્યા કામ; સા મનમાં ચિંતવે ભેગવું એહ, સફલ જનમ કરૂં મુજ દેહ સાસાં ૮ ભેલવી ઘરમાંહે તેડી બાલ, પાપ કરમ માં વિકરાલ સા..
અધટ કામ કન્યાનું કીધ, ધર્મરાજ મહીયલ ૫રસોધ. સા. સાં, ૯ તે સાંભળી તાપસ ખુશી થયે, અને છાયાને જમને સોંપી, તે અડસઠ તીમાં જાત્રા કરવા ગયે, હવે અહીં જમનું શું થયું! તે હે તાજાને તુ સાંભળો. ૭ છાયાનું મનોહર રૂપ નેઈ, મને કામાગ્નિ જવલિત થયે, અને મનમાં ચિતવવા લાગે છે, અને જોગવી મારો જન્મ હું સફળ કરૂ i ૮ પછી તે જમ, કે