________________
(૧૧૬)
ખડ ૨ એ.
પછી ગાતમ જ્ઞાન મળે. બન્નેનુ' પાપ જાણીને, અહિલ્યાને શ્રાપ દઈ પથ્થરની શીલા બનાવી મૂકી ॥ ૪ ॥ તે જોઈ ઈંદ્ર બિલાડાને રૂપે ત્યાંથી નાસવા લાગ્યા, ત્યારે રૂષિએ કહ્યુ કે, હું રાંડના પાપી, ધિક્કાર છે તને! કે આ તાપસી સાથે તે વ્યભિચાર કર્યેા ॥ ૫ ॥ તે પરસ્ત્રીને ભેગથી, અને તે કામવિશ્વાસમાં તને ઘણું! ર'ગ લાગ્યા છે, માટે આજથી તાશ શરીરમાં એક હાર ચાર્તિ નિકળો ! (એવા કૃષિએ શ્રાપ આપ્યા) ॥૬॥
તાપસને શ્રાપે કરી, જેની દુઇ તતકાળ; મધવા શરીર ભર્યું ખરૂ', અશુભ દીસે વિકરાળ । ૭ । પાય લાગી ઇંદ્ર વિનવે, સાંભળ તુ રૂષિરાજ લેાક હાંસુ' હેશે ધણુ, લાગશે બાહેાલી લાજ ।। ૮ । ક્ષમા કરો સ્વામિ તુમે, ભગ ટાલા મુજ અંગ; દુ' અપરાધી પાપીયા, મુજ ઉપર કરા રંગ । ૯ ।
તેજ વખતે તાપસના શ્રાપથી તેના (ઇંદ્રના) શરીરમાં એક હજાર ચેાનિ થઈ; અને તે ચેાનિચેાથી ભરેલું તેનું (ઈંદ્રનું) શરીર ભયાનક અને ખરાબ દેખાવા લાગ્યું. ૭ પછી ઈંદ્ર પગે લાગી રૂષિને વિનંતિ કરવા લાગ્યા કે, હું મહારાજ, આથી લેાકે મારી મહુ હાંસી કરશે, અને મને ઘણી શરમ લાગશે ॥ ૮ ૫ માટે હું સ્વામિ, મારા પર ક્ષમા કરીને, મારા આ શરીરમાંથી ચેનિઆના નાશ કરો, હુ મેઢા અપરાધી અને પાપી છું', મારા ઉપર તમે આજે કૃપા કરી ? ૫૯ ૫
ઇન્દ્ર વચને ઉપસમ કરી, ગાતમ બાલ્યા તામ; હાજે માહારી ક્રુપા થકી, સહસ્ર લાચન અભિરામ । ૧૦ । સહસ્રાક્ષ નામ તેંહના હુવા, વેદ પુરાણે તેહ; લંપટ પાસે કેમ મેલોયે, છાયા પુત્રી એહ । ૧૧ ।। તાપસી કહે તાપસ સુણા, બૃહસ્પતિ વિધાના વાસ; સુર મધલાના ગુરૂ ભલા, પુત્રી વેા તેંહુ પાસ ।। ૧૨ ૪ તાપસ કહે સુણુ કામની, તુ માટી છે. અન્નથુ; ભાઈની ભામિની ભાગવી, કેમ ઠવીયે હાય હાણુ ।। ૧૩ ।। એવાં ઇંદ્નના મીઠાં વચનથી રૂષિએ શાંત થઈ કહ્યુ કે, જા, મારી કૃપાથી તે હજાર ચેાનિને બદલે તને હજાર ખાંખા થશે ! ૧૦ ॥ પછી તેનુ વેદ અને પુરાણામાં સહસ્રાક્ષ નામ પ્રસિદ્ધ થયુ' માટે એવા લપત પાસે આપણી પુત્રી કેમ મેલીયે? ૧૧ ત્યારે તાપસીએ કહ્યુ કે, હે સ્વામિ, પ્રશ્નસ્પતિ મહાવિદ્વાન છે, વળી તે સઘળા દેવતાઓને ઉત્તમ ગુરૂ છે, માટે તેની પાસે આપણી પુત્રી મુકે। । ૧૨ । ત્યારે તાપસે કહ્યુ` કે, હું સી, તું .તે ઘણી ભેળી છે, તે ખ્રુહસ્પતિએ તે પેાતાના ભાઇની સ્ત્રીને ભાગવી છે, માટે તેને તે શી રીતે સોંપાય ? તેને સાંપવાથી નુકશાનજ થાય. ૧૩ ढाल चौदमी.
માત્રા કિસનપુરી, તુમ વિનાં મહીયાં ઉજડ પડી-એ દેશી. તામ તાપસ કહે સુણ નાર, સુર સંઘલા ક્ષ પર નિર્ધાર; સાજન વાત સુણા, સાંભળી સદા મત અવગુણા ॥ એ આંકણી ॥