________________
(૧૬)
ખંડ ૨ જે.
ढाल अगीयारमी. સાહેબા મોતી છે હમારે, મોહના મોતી –એ દેશી. મુજ કપાલ ચડે તુજ હાથ, જેમ ન કરે એહ કિહાં સાથ; માને તમે વયણ હમારે, સહી કરી મનમાંહી ધારે. એ આંકણી. શ્રાપે ઇશ્વર થયો તવંકાલો, મહાદેવ કહે મતવાલે. માખ્યા ૧. શંકર લાગે બ્રહ્મા પાય, કર જોડી કહે જગ રાય; મા મેં પાપીયે કિધો બાધ, ખીમા કરી ખમજો અપરાધ.મારા મુજ પાપીની હત્યા જાય, સ્વામિ તે કહેજે ઉપાયમા
ખર કપાલ પડે વળી જેમ, વચન ભાંખજે બ્રહ્મા તેમ. મા. ૩ મારૂં જે ગધેડાનું માથું છે, તે લારા હાથમાં ચેટજે, કે જેથી કરી ફરીને તું આવું કામ કેઈ દહાડે કરે નહીં. તમે અમારું વચન માનીને સ્વીકારો. તે શ્રાપથી ઈશ્વરનું સ્વરૂપ કાળું થયું, તે જોઈ મતવાલા (બુદ્ધિનિધાન) મહાદેવ બોલ્યા છે૧ શંકર હાથ જોડી બ્રહ્માને પગે લાગી કહેવા લાગ્યા કે, હે જગતના નાથ, મેં પાપીએ તમને જે દુઃખ દીધું છે તે મારે અપરાધ તમે માફ કરજે છે ૨ હું પાપીની આ હત્યાને નાશ થાય, તે કઈ ઉપાય હે સ્વામિ તમે મને બતાવજે, વળી આ મારૂં ગધેડાનું મસ્તક નાશ પામે એવો કેઈ ઉપાય તમે મને દેખાડજો. ૩ કોમલ વચને કૃપા તવ કીધ, કોપ તજી શીખામણ દીધ; માત્ર બ્રહ્મા કહે સાંભળરે ઈશ, પાપી મોટો તું જગદીશ. મા છે ૪ હત્યા માહરી આ ઉતરે એમ, વચન કહ્યું તે કરે તું તેમ; મા જટા જૂટ માથે હર રાખે, મસાણ રાખ વિલેપન રાખો. મા. પ . નર કપાલ તણે રો હાર, અસ્થિરેમ માંહીં ગુંથો ફાર; મા કોટે ઘાલો તે વલી માલ, દેખીતી મોટી વિકરાલ. મા૬ છે એવી રીતનાં સભ્યતા ભરેલાં વચનોથી, બ્રહ્માએ રાજી થઈ મહાદેવને શીખામણ દીધી કે, હે જગતના ઇશ્વર તું માટે પાપી માણસ છે. ૪હવે હું તમને જેમ કહે તે રીતે જો તમે વરતે, તે આ મારી હત્યા ઉતરે; તમારે હમેશાં માથામાં જટા વધારવી, તથા મરૂણની રાખનું અગે લેપન કરવું (ચળવી) છે ૫ છે વળી માણસની તુંબડીઓ ઘણું હાડકાં અને રૂંવાડામાં ગુંથીને તેને હાર કરી ડોકમાં પેહેરે, કે જે જેવાથી ઘણી વિક્રાળ લાગે છે ૬ છે ડાકને કિન્નરી વાઓ અપાર, ભાંગ ધંતુરે ખાઓ ફાર; મા " નગન થઈ હીંડે ગામે ગામ, ભીક્ષા માગે ઠામ ઠામ. મા૭ | વરણ વરણ મકરશે ભેદ, સઘલે લેજે ભીક્ષા છે; મા મુજ કપાલમાંહીં ઘાલ જેહ, રાત દિવસ તમે જમજે તેહ. મા૫૮