________________
ધર્મ પરીક્ષાના રામ.
(૧૦૫)
"
મુખ તેય । ૨ ।। આચભ્યો સુર સામટા, આવ્યા જેવા કાજ; વિપરીત રૂપને દેખીને, ખડ ખડ હસત સમાજ ।। તિલેાત્તમા ઈંદ્રને કહેવા લાગી કે, હે સ્વામિ તમે સાંભળજો, બ્રહ્માએ સાડીત્રણ ચાકડી સુધી જે તપ અત્યંત કષ્ટો સહન કરી કર્યેા હતેા, તે સઘળા ફોગટ ગયા ॥ ૧ ॥ મને જોઇ તેણે ચાર મુખા કર્યા, અને પાંચમુ· ગધેડાનું મુખ થવાથી નાટક જોતાં જોતાં કટાળીને, તેણે ભુકવા માંડયુ ॥ ૨ ॥ તે સાંભળી સઘળા દેધતાએ, આશ્ચર્ય પામી ત્યાં જોવા આવ્યા, અને બ્રહ્માનુ... આવુ' કદરૂપું રૂપ જોઇને,
แ
સઘળા ખડબડ હુસવા લાગ્યા | ૩ |;
તવ બ્રહ્મા કાપે ચઢા, સુર ઉપર કીધી કેડ, નાઠા જાએ ધર ભણી, તાહિ નાન્યેા નીવેડ ॥ ૪ ॥ ભુંભકાર કરતા થકા, ધાયા કેડે જાય; કાલાહલ સ્વર્ગમ' થયા, અચરીજ મહુને થાય ।। ૫ । કે ખાશે કે મારશે, ત્રિભુવનમાં પચે ત્રાસ; ભય પામ્યા તાપસ સદું, તેપ જપ મૂકી તાસ ॥ ૬ ॥ તે જોઈ બ્રહ્માને ક્રોધ ચડવાથી તે દેવતાઓને મારવા તેમની પછવાડે દોડ્યા, તે ઇંક તેમના ઘર સુધી ગયા તે પણ તેમને પહેાંચી શકયા નહીં ॥ ૪ ॥ તે બ્રહ્મા એવી રીતે ભુકતા ભ્રુકતા, તેઓની પાછળ દોડતા હતા, તે જોઇ દેવલેકમાં કાળાહળ મચી રહ્યા, તથા સર્વ કાઇને આશ્ચર્ય થવા લાગ્યુ. ॥ ૫ ॥ ત્રણે જગતમાં ભય પેસી ગયા કે, આ તે ખાઇ જશે ? કે મારી નાખશે ? તેમજ સઘળા તાપસે પણ તેના ભયથી તપ જપ ભુલ્યા ! હું ll
નાડા લેક બહુ ધ્રુજતા, કંઈ પાડે પાકાર; સુરનર કીંનર આગલે, આવે કરતાં માર માર ! ૭ ।। ઇશ્વર શરણે આવીયા, કહે મુજ રાખો હેવ; બ્રહ્મા સંતાપે છે. ધણું, દુઃખ ભાંજે અમ દેવ ાટા રૂદ્ર ભાવ રૂદ્રે કર્યેા, ખુંધુ' મસ્તક ખર નખ; પીડા ઉપની બ્રહ્મા ઘણી, બાલે મુખથી અશુભ । ૯ । હત હત્યારા પાપીયા, તુજને ભુડી ટેવ, મસ્તક માહરૂ તાડીયુ, હત્યા ચડ તુ હેવ । ૧૦ ।
કેટલાક લેાકા પાકાર કરતા કરતા, તથા ધ્રુજતા ધ્રુજતા નાગવા લાગ્યા, તથા દેવતા, માણસા, ગાંધવા વિગેરે મારા મારચા કરતા નાશવા લાગ્યા ાછા પછી સધળા મહાદેવને શરણે આવી કહેવા લાગ્યા કે, હે દેવ, અમાને બ્રહ્મા બહુ દુ:ખ આપે છે, માટે તે અમારૂ દુઃખ દૂર કરી અમાને અચાયા ! ૮ ! તે જોઇ મહાદેવે પેાતાનુ. ભયાનક રૂપ કર્યું, અને તેનું ગધેડાનુ માથુ નખ વડે છુંદી (તાડી) નાખ્યું, તેથી બ્રહ્માને ઘણું દુ:ખ થવાથી તેને ગાળેા ભાંડવા લાગ્યા । ૯ । લુચ્ચા, પાપી, તને ઘણીજ ખરામ આદત છે, તેં મારૂ મસ્તક તેાડયુ, તે હત્યાનું પાપ તને લાગજો ૧૦
૧૪