________________
૧૮૨ શ્રાવિકા ૩,૭૦,૦૦૦ ત્રણ લાખ અને સીત્તેર હજાર શાસનદેવ
કુબેર શાશનદેવી
વિરાટયા શ્રી મુનિસુવ્રત સ્વામી ચરિત્ર જગન્મહા મોહ નિદ્રા-પ્રત્યુષ સમયે મમ
મુનિ સુવ્રત નાથસ્ય દેશના વચનં તુમઃ જગતના લેટેની મેટી મોહરૂપી નિદ્રાને દૂર કરવાને પ્રભાત કાળની ઉપમા છે જેને એવી મુનિ સુવ્રત સ્વામીની ઉપદેશ વખતની વાણીની અમે સ્તુતિ કરીએ છીએ.
પહેલો ભવ-શર શ્રેષ્ઠ રાજા બીજે ભવ-દેવ.
આ જંબુદ્દીપના અપર વિદેહમાં ભરત નામના વિજયને વિષે ચંપા નામે એક નગરી હતી. ત્યાં શૂર શ્રેષ્ઠ નામે રાજા હતા. આ રાજા દાનવીર, રણવીર, ધર્મવીર અને આચારવીર હતો. કેટલોક વખત રાજયનું પાલન કર્યા પછી તેણે નંદન મુનિ પાસે દીક્ષા લીધી અને વીસ સ્થાન કતપનું આરાધન કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું.
આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામી શર શ્રેષ્ઠ રાજા પ્રાણત દેવલકમાં દેવપણે ઉત્પન્ન થયો.
ત્રીજો ભવ-શ્રી મુનિસુવ્રત સ્વામી
Aવન
આ ભરત ક્ષેત્રમાં મગધ દેશને વિષે રાજહ નામે નગરમાં સુમિત્ર નામે રાજા હતા. તેને પદ્યાવતી નામે પટરાણી હતી. શર શ્રેષ્ઠ રાજાને જીવ પ્રાણત દેવલોકમાંથી ચ્યવી, શ્રાવણ સુદ પુનમે, ચંદ્રને વેગ શ્રવણ નક્ષત્રમાં હતું ત્યારે, પદ્યાવતી દેવીની કુખે, પુત્ર પણે અવતર્યો. સુખે સૂતેલાં પદમાવતી દેવીએ ચૌદ મહા