________________
૧૮૩
સ્વપ્ના મુખમાં પ્રવેશ કરતાં જોયાં અને શેષ રાત્રિ ધર્મ જાગરણમાં પસાર કરી. દેવાએ આચાર પ્રમાણે ચ્યવન કલ્યાણક મહાત્સવ કર્યાં.
જન્મ
પૂર્ણ માસે, જેઠ વદ આઠમને દિવસે, પદ્માવતી માતાએ, શ્રવણ નક્ષત્રમાં કાચબાના લંછનવાળા અને શ્યામ કાન્તિવાળા પુત્રને જન્મ આપ્યા. છપ્પન દિક કુમારિકાઓ, ચાસડ ઇન્દ્રો અને અસંખ્ય દેવાએ પ્રભુના જન્મ મહાત્સવ કર્યાં. પિતાએ બાર દિવસ સુધી જન્મ મહૅત્સવ કર્યાં પછી શુભ મુહુતૅ પ્રભુનું નામ મુનિ સુત્રત પાડયું, કારણકે ભગવાન જયારે ગમમાં હતા ત્યારે માતા મુનિ જેવાં સુત્રત થયાં હતાં.
દીક્ષા
અનુક્રમે પ્રભુ યૌવન ય પામ્યા ત્યારે માતાપિતાએ તેમને પ્રભાવતી વગેરે રાજકન્યાઓ પરણાવી. તેમની સાથે સુખ ભાગવતાં પ્રભાવતી દેવીથી સુવ્રત નામે એક કુંવર ચા. મુનિસુવ્રત સ્વામી જયારે સાડા સાત હજાર વર્ષના થયા ત્યારે પિતાએ તેમને રાજયભાર સોંપ્યા. પૃથ્વીનું પાલન કરતાં પ્રભુ જ્યારે પંદર હજાર વર્ષના થયા ત્યારે લેાકાંતિક દેવાની પ્રેરણાથી વાર્ષિક દાન દીધું. પછી સુત્રત કુમારને રાજ્ય સોંપી ફાગણ સુદ બારસે, ચંદ્રજ્યારે શ્રવણ નક્ષત્રમાં હતા ત્યારે, નીલ ગુહા નામના ઉદ્યાનમાં આવી, છડ કરી, પ્રભુએ એક હજાર રાજાઓ સાથેઢીક્ષા અ ંગીકાર કરી. બીજે દિવસે, રાજ ગૃહ નગરમાં બ્રહ્મદત્ત રાજાને ઘેર, પરમાન્નથી પ્રભુએ પારણુ કર્યું. પંચ દિવ્ય પ્રગટ થયાં. પારણા સ્થાને બ્રહ્મદત્ત રાજાએ રત્નપીઠીકા રચાવી.
કેવળજ્ઞાન
અગિયાર માસ સુધી વિહાર કર્યા પછી પ્રભુ પાછા તેજ નીલ ગુહા નામના ઉદ્યાનમાં પધાર્યાં અને ચંપક વૃક્ષની નીચે કાઉસગ