________________
૧૮૧ દેશના સાંભળી કોઈએ ચારિત્ર તે કોઈએ સમક્તિ ગ્રહણ કર્યું. છ મિત્ર રાજાઓએ દીક્ષા લીધી. કુંભ રાજાએ સમક્તિ ગ્રહણ કર્યું. ભગવાનની દેશના પછી બીજી પારસીમાં ભિષક ગણધરે પાદપીઠ ઉપર બેસી દેશના દીધી. પછી સી પ્રભુને નમી સ્વસ્થાને ગયા. નિર્વાણ
અઠમનું પારણું પ્રભુએ સહસ્રામ્રવનમાં રહેલ વિશ્વસેન રાજાને હાથે પરમાનથી કર્યું. પછી ભવ્ય લોકોને બેધ આપવા પ્રભુ ગ્રામ, નગર, આકર વગેરેમાં વિહાર કરવા લાગ્યા. ઘણો કાળ પૃથ્વી ઉપર વિચરી, પોતાના નિર્વાણ કાળ સમીપ જાણી પ્રભુ સંમેત શિખર પધાર્યા. ત્યાં પાંચસો સાધુ અને પાંચસો સાધ્વીઓ સાથે અણુશણ કર્યું. એક માસને અને ફાગણસુદ બારસે, યામ્ય નક્ષત્રમાં પ્રભુ તે સર્વ સાધુઓ અને સાધ્વીઓની સાથે નિર્વાણપદ પામ્યા. ઇન્દ્રો અને દેવતાઓએ આવીને શ્રી મલ્લિનાથ પ્રભુનો યથાવિધિ નિર્વાણ મહોત્સવ કર્યો.
શ્રી મલિનાથ પ્રભુને પરિવાર મલ્લિનાથ પ્રભુને નીચેને પરિવાર કે – ગણધર
અઠ્યાવીસ ४०,०००
ચાલીસ હજાર ૫૫,૦૦૦
પંચાવન હજાર ચૌદપૂર્વધારી ००६६८
છસોને અડસઠ અવધિજ્ઞાની ૨, ૨૦૦
બે હજાર બસે. મન:પર્યવજ્ઞાની ૧,૭૫૦
સત્તરસે ને પચાસ કેવળજ્ઞાની ૨, ૨૦૦
બે હજાર અને બસો વિક્રિયલબ્ધિવાળા ૨,૯૦૦
બે હજાર નવસો વાદલબ્ધિવાળા ૧,૪૦૦ એક હજાર અને ચાર શ્રાવક
૧,૮૩,૦૦૦ એક લાખ અને વ્યાશી હજાર
૨૮
સાધુ
સાથ્વી