________________
૧૬૨
રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યા. છપ્પન દિગકુમારિકા, ચાસઠ ઈંદ્રો અને અસ ંખ્ય દેવ એ જન્મ કલ્યાણક મહાત્સવ ઉજન્મ્યા. વિશ્વસેન રાજાએ પણ નગરમાં પુત્ર જન્મ મહેાત્સવ ઉજન્મ્યા. શુભ મુહુતૅ પિતાએ પુત્રનું નામ શાન્તિનાથ પાડયું, કારણકે પ્રભુ માતાની કુક્ષિમાં હતા ત્યારે દેશમાં વ્યાપેલ ઉપદ્રવ શાન્ત થયા હતા.
અનુક્રમે પ્રભુ યૌવન વય પામ્યા અટલે રાજાએ તેમને રાજ કૅન્યા પરણાવી. તેમની સાથે સુખ ભાગવવા પૂર્વક પેાતાના કાળ નિ મન કરે છે તેવામાં યશે!મતી રાણીની કુક્ષિમાં, દૃઢરથ રાજાને જીવપુત્ર પણે ઉત્પન્ન થયા. યશામતિએ સ્વપ્નમાં ચક્ર દેખ્યું. આથી પુત્રના જન્મ થતાં, સ્વપ્નને અનુસરી પુત્રનું નામ ચક્રા યુદ્ધુ પાડયું. શાન્તિનાથ ચક્રવતી
ભગવાત જયારે પાંચ હજાર વર્ષના થયા ત્યારે વિશ્વસેન રાજાએ તેમને રાજ્ય સોંપી દ્વીક્ષા લીધી. પછી શાન્તિનાથ ભગવાને રાજ્યની લગામ હાથમાં લીધી અને પ્રજાને સુખ વૈભવ સાથે ધ અને નીતિના માર્ગે દેારી. સમય જતાં એક વખત શાન્તિનાથ ભગવાનના શસ્ત્રાગારમાં ચક્ર રત્ન ઉત્પન્ન થયું. અને ત્યાર પછી બીજા તેર રત્ના તેમને પ્રાપ્ત થયાં. રત્નના પ્રભાવથી તેમણે છ ખંડ સાધી અને ચક્રી પદ મેળવી શાન્તિનાથ ચક્રવતી ગયા. દેવાએ અને મુગટ બન્નેં રાજાએએ ચક્રવતી પણાના અભિષેક કર્યાં. શ્રી શાન્તિનાથ ચક્રવતી' ચૌદ રત્ન, નવ મહાનિધિ, ચારાશી લાખ હાથી, ચારાસી લાખ ધેડા, ચેારાસી હજાર રથ, છન્તુ કરોડ ગામ, છન્નુ કરાડ પાયદળ, ખત્રીશ હજાર મુગટ બટ્ટુ રાજા વગેરેના રાજા હતા. દીક્ષા
લેાકાન્તિક દેવાની પ્રેરણાથી પ્રભુએ વાર્ષિક દાન આપ્યું. પછી પેાતાના પુત્ર ચક્રાયુદ્ધને રાજય સાંપી જેઠ વદ ચૌદશને દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્રના યોગ હતા ત્યારે, સહસ્રામ્રવન નામના