________________
૧૫૪
વિદ્યા નષ્ટ કરી એટલે કૃત્રિમ સુતારા અદહાસ્ય કરતી ચાલી ગઈ.
અષનિષ વિદ્યાધરનું દુષ્કૃત્ય જ્યારે અમિતતેજના જાણવામાં આવ્યું ત્યારે તેણે વિજયને વિદ્યાધર સામે લડવા મોકલ્યો અને પોતે અષનિષની વિદ્યાઓને છેદ કરનારી મહાજવાળા નામની વિધા સાધવા હિમવંત ગ. વિજ્ય અને અનિશેષ વચ્ચે યુદ્ધ
અહિં અષનિષ અને વિજય વચ્ચે લડાઈ થઈ. યુદ્ધમાં શસ્ત્ર વડે વિજયે અષનિધિષનું મસ્તક છેદી નાખ્યું. એટલે એકના બે અષનિઘોષ થયા. અને તે બેના મતક છેદયાં એટલે ચાર અષનિઘોષ થયાં. એમ થોડીક વારમાં સેંકડો અષનિષ થઈ ગયા. વિજય ગભરાવા લાગે. તેવામાં અમિતતેજ વિદ્યા સાધી ત્યાં આવ્યો એટલે તેની મહાજવાળા વિદ્યાના પ્રભાવથી એક અનિષનાં સઘળાં રૂપ શાન્ત થઈ ગયાં અને તેની સેના નાસી ગઈ. અષનિઘોષ નાસીને બીકને માર્યો બળદેવ મુનિના સમવસરણમાં જઈ બેઠે. આ સાંભળી અમિતતેજ પણ ત્યાં ગયા. ત્યાં મુનિના મુખથી પિતાને પૂર્વભવ સાંભળી તથા પોતે ભવિષ્યમાં તીર્થકર થશે એવું વચન સાંભળી અમિતતે જે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. અમિતતેજ ની દીક્ષા
એક દિવસ અમિતતેજે ચારણ મુનિઓને પૂછયું, “મારૂં આયુષ્ય કેટલું છે ?” મુનિઓએ જવાબ આપે. “તમારું આયુષ હવે છવીસ દિવસ બાકી રહ્યું ” આ સાંભળી અમિતતેજે વિજય સાથે દીક્ષા લીધી.
પાંચમે ભવ-દશમા દેવલોકમાં દેવ શ્રી વિજય અને અમિતતે જ મૃત્યુ પામી પ્રા એક પત્ની દશમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં સુસ્થિતાવર્ત અને નંદિભૂતિ