________________
૧૫૩
સત્યભામા (દાસીપુત્ર કપિલની પત્ની)ને જીવ અક કીર્તિ રાજાની પુત્રીપણે ઉત્પન્ન થયા. રાજાએ તેનું નામ સુતારા પાડયું.
શ્રીષેણ રાજાની રાણી અભિનંદિતાના જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવની રાણી સ્વયં પ્રભાના પુત્ર પણે ઉત્પન્ન થયા. તેનું નામ વિજય પાડવામાં આવ્યું. શ્રીષેણ રાજાની બીજી રાણી શીખી નંદિતાના જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવની પુત્રી પણે ઉત્પન્ન થયા. તેનું નામ જયાતિપ્રભા પાડવામાં આવ્યું.
દાસી પુત્ર કપિલના જીવ અષનિધેષ નામે વિદ્યાધરાના રાજા થયા. એક વખત અક પ્રીતિ પરિવાર સહિત ત્રિપૃષ્ઠ વાસુદેવને મહેમાન થયા ત્યારે ત્રિપૃષ્ઠે પેાતાની પુત્રી જયાતિ પ્રભાને અમિતેજ વેરે પરણાવી. (આમ પૃથ્વભવના રાજા શ્રીષેણ અને રાણી શિખિનંદિતા આ ભવમાં પતિ પત્ની બન્યા) અને અક ખ્રીતિએ પેાતાની પુત્રી સુતારા ત્રિપૃષ્ઠ વાસુદેવના પુત્ર વિજય વેરે પરણાવી (આમ શ્રીષેણની રાણી અભિનંદિતા અને દાસી પુત્ર કપિલની પત્ની સત્ય ભામા) આ ભવમાં પતિ પત્ની બન્યા).
-સુતારાનું હરણુ
એક દિવસ અનિવેષ (દાસી પુત્ર કપિલના જીવ) વિદ્યાધરે પ્રતારણી વિદ્યા વિકવી એક મૃગ બનાવ્યેા. વિજય તેને મારવા ગયા. તે વખતે તેણે સુતારા (પૂર્વ ભવની પત્ની સત્યભામા)નું હરણ કર્યું... અને કૃત્રિમ સુતારા બનાવી મને સપે ડંશ દ્વીધા છે’ એવા કૃત્રિમ પાકાર કર્યાં. થાડી વારમાં કૃત્રિમ સુતારા મરણ પામી. પત્નીના મૃત્યુનુ′ દુ:ખન સહન થવાથી વિજયે બળી મરવા ચિતા સળગાવી. તેવામાં બે વિદ્યાધરાએ આવીને વિજયને કહ્યું, “ તમારી પત્ની ભાઇઓનતી છે અને તે અનિધાણ નામના વિદ્યાધર ઉપાડી ગયા કાપાયમાનસ ન કરશે.” એમ કહી તેમણે વિદ્યાના બળે પ્રતારણી