________________
૧૫ર કપિલદાસી પુત્ર છે એમ જ્યારે ઘરણી જટ પાસેથી જાણવા મળ્યું ત્યારે સત્યભામા રાજાને આશ્રમે ગઈ અને વિવિધ તપશ્ચર્યા કરી પિતાનું જીવન વ્યતીત કરવા લાગી.
આ અરસામાં શિબીના બલરાજાએ પોતાની પુત્રી શ્રીકાન્તા શ્રાષણના પુત્ર ઈન્દુષણને આપી. શ્રીકાન્તાની સાથે આવેલ અનંગમતિકા નામની વેશ્યા માટે શ્રીષેણના બે કુમારે લડી પડયા. પુત્રોની આવી તુચ્છ વઢવાડ દેખી રાજા કંટાળી ગયે અને તેણે વિષમિશ્રિત પુષ્પ સુધી જીવનનો અંત આ. શ્રીષેણના મૃત્યુના સમાચાર સાંભળી શિખિનંદિતા, અભિનંદિતા અને સત્યભામાં પણ વિષમિશ્રિત મળ સુધી મૃત્યુ પામ્યા.
બીજે ભવ–યુગલિક મનુષ્ય શ્રીષેણ અને અભિનંદિતાએ ઉત્તર કુરૂક્ષેત્રમાં પુરૂષસ્ત્રીના એક યુગલરૂપે જન્મ લીધો અને શિખિનંદીતા અને સત્યભામાએ બીજા યુગલરૂપે જન્મ ધારણ કર્યો.
ત્રીજે ભવ-સીધમ દેવલોકમાં દેવ નિષ્પાપ યુગલિક જીવન જીવી શ્રીષેણ વગેરે ચારે છે સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયાં.
ચેાથે ભવ-અમિતતેજ વિદ્યાધર અમિતતેજને જન્મ
ભરત ક્ષેત્રના વૈતાઢય પર્વત ઉપરના રથનુપુર ચક્રવાળ નામે નગરને વિષે અર્ક કીર્તિ નામે વિદ્યાધરોને રાજા હતો. તેને જાતિસાગરાણી હતી. શ્રીષેણ રાજાને જીવ સૌધર્મદેવલોકમાંથી એક વિખ્યાત બ્રાહ્મણ રહેતો હતો. તેને યશોભદ્રા નામે એક પત્ની હતી. આની સાથે સંસાર સુખ ભેગવતાં ધરણીજને નંદિભૂતિ