________________
X XX XX XXX XXX ? “તદ્દáા તમુિવાવૈવ-મંdorff datબટું શુમેટા??? “કવિત્વતિમમિત્ર, પ્રલિપજ્યા ત્વયા ત: ? અનેdoAવહુઘાનાં-મયિં હંત મનનમ્ ૨?''
“હે શુભે ! તે આ ક્યું શું ? ખરેખર, ભગવાન્ શ્રી અરિહંત પરમાત્માઓની પ્રતિમાને આવા અશુચિ સ્થળમાં ફેંક્વાથી ખેદની વાત છે કે તે તારા આત્માને અનેક ભવ માટે દુ:ખોનું ભાજન બનાવ્યો છે.”
ગણિનીના કથનને સાંભળવાથી ‘ક્તકોદરી' ને ઘણો જ પચાત્તાપ થયો અને એ પશ્ચાત્તાપના યોગે તેણે ભગવાન્ શ્રી અરિહંતની પ્રતિમાને તે અપવિત્ર સ્થાનમાંથી ઉપાડી લીધી અને તે પછી પ્રતિમાજીને બરાબર પ્રમાજિત કરીને અને એ થયેલા પાપની ક્ષમાપના કરીને, તે પ્રતિમાને યોગ્ય સ્થાને સ્થાપના કરી.
ત્યારથી આરંભીને તે ‘સમ્યત્વ' આદિને ધરનારી થઈને, શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મને આરાધવા માંડી. ગણિનીના યોગે ધર્મને પામીને અને પાળીને તથા કાળક્રમે મરીને તે કનકોદરી' સૌધર્મ લ્પમાં એટલે પ્રથમ દેવલોકમાં દેવી તરીકે ઉત્પન્ન થઈ.
ને ત્યાંથી ચ્યવીને આ તારી સખી ‘શ્રી મહેંદ્ર રાજાની પુત્રી તરીકે ઉત્પન્ન થઈ અને આ તારી સખીને અત્યારે જે દુઃખદ અવસ્થા ભોગવવી પડે છે, તે બીજા કોઈ જ કારણે નહિ, પણ તે વખતે શ્રી અરિહંત પરમાત્માની આશાતના કરી હતી તે જ કારણે છે એટલે કે તે શ્રી અરિહંત પરમાત્માની પ્રતિમાને દુ:સ્થાનમાં નાખી દીધી હતી, તે પાપથી ઉત્પન્ન થયેલું આ ફળ છે.
અને તે ભવમાં એટલે કે જે ભવમાં આ તારી સખી ‘કાકોદરી' તરીકે હતી, તે ભવમાં તું આવી બેન હતી અને તેના તે કર્મમાં અનુમોદન આપનારી હતી, એથી તે કર્મના વિપાકને તારે પણ આની સાથે ભોગવવો પડે છે :
' શ્રી હનુમાનનું અવતરણ...૮
૨૯૫ રાક્ષશવંશ
અને વાનરવંશ
?