________________
જી. વી. આચાર્ય પ્રીન્સ ઑફ વેલ્સ મયુઝીયમ
મુંબાઈ,
૨૩ મી જુલાઈ, ૧૯૩૭, મહેરબાન સાહેબ,
આપના તા. ૧૫ મી જુલાઈ ૧૯૩૭ ના પત્રના અનુસંધાનમાં લખવાનું કે એપીગ્રાફીઆ ઈન્ડીકા વૈ. ૯ માં ૧૩૫ મેં પાને છાપેલ મથુરાના સિંહસ્તંભના મથાળેના શિલાલેખમાં નથી નદviા નું નામ યા તો મૂમવા નું એ શિલાલેખ તો ચો-ખો બૌદ્ધ
વ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે; તેમાંના નામનો યુ વિશેષણ લગાડયું છે ને તે વ્યક્તિઓને “સર્વાતિવારિન ” તરીકે વર્ણવેલ છે; બીજુ નદurળ એ મૂમ નો અનુગામી એ વાત ચકકસ; પરંતુ તે બન્ને વચ્ચે શો સંબંધ હતો તે હજુ જણાયું નથી, તેઓ પિતાપુત્ર નથી જ એમ મારું માનવું છે.
લિ. આપનો શુભેચ્છક
જી. વી. આચાર્ય. ( ૧૨ ) વી. એસ. અગ્રવાલ.
Cusrzon Museum,
Muttra.
Dated July 21, 1937. Dear Sir,
In reply to your letter, I have to say that the Kharoshthi Lion Capital Inscription has been thoroughly discussed and explained by Sten Konow in his Corpus Vol. , pp. 30–49.
The text has been edited by several scholars viz. Bhagwanlal Indraji, Biihler, F. W. Thomas, and Sten Konow.
None of these scholars has ever suspected the name of Nahapana or Bhumaka in the text. Unless the correspondent suggests the actual reading containing the word Nahapana in the inscription, the reading cannot be verified, since the available readings leave no room for doubt.
: ૩પ :