________________
નલિનીકાન્ત ભશાળી,
કાકા મ્યુઝીયમ,
૨૬-૭-૧૯૩૭, પૂજ્ય શ્રી,
આપનો તા. ૧૫ મી જુલાઈ ૧૯૩૭ નો પત્ર મળ્યો. તે (મથુરાનો સિધ્ધજનો શિલાલેખ) તદન બૌદ્ધિક શિલાલેખ છે અને તેમાં નહપાન અથવા ભૂમકનો તેમાં કશો ઉલ્લેખ નથી.
આપને વિશ્વાસુ, એન. કે. ભટ્ટશાળી.
કયુરેટર, ઢાકામ્યુઝીયમ, ( ૧૧ ). જી, વી. આચાર્ય.
Prince of Wales Muscum.
Bombay, Jભly 199).
Dear Sir,
Please refer to your letter dated 1.5th July 1937.
Neither Nahapana nor Bhumaka are mentioned in the inscription on Mathura Lion Pillar Capital published in Epigraphia Indica Vol. JS, P. 185.
It is positively Buddhistic as the proper names have Buddha prefixed to them and they are discribed as Sarvástivadin. Nahapan did succeed Bhumaka but their relationship is not yet found. They are not son and father.
your's sincerely, G. V. ACHITRYA.
(urator.
: ૩૪ :