________________
હરિવંશ તન્ના
ઉજેણું નગરી ચલી આયા, ચેરી કરવા કાજ સિમિયા લઘુભાઈને મુકી મસાણે, બીજા ચેરીની મતિ ઠાણે પ૦ ૯ તિણે અવસર તિહાં રાજા નીકે,
વૃષભધ્વજ રાય રાયા શિર ટિકેક કમલા રાણું મંગી કુમરી, પે રૂડી જેહવી અમરી, ૧૦ ૧૦ દ્રઢમૃષ્ટિને સા તવ વ્યાહી, સાસરડે આવી રે ઉમાહિ; સાસુ ક્રોધણી બહુ વડવેતિ, નિત લડાઈ સાસુ સેતિ. ૧૦ ૧૧ સાસુ વહુ થાએ આગે, તે વહુ સાસુને પગે લાગે; જો સાસુ અતિ આપ ખેંચાવે, તો વહુ સાસુને વશ નાવે. ૫૦ ૧૨ . પાપજયારેને ધર્મજ ન્યારે, ઘરમે વરતે વહુને વારે; નારીનેહને ના પિઉડે, મા થી દુર ત્રીયાથી નેયડે. ૫૦ ૧૩. આ માસ વસંત વિરાજી, ખેલણ કેરો સાજ સુસાજી; રાય જમાઈ વનમેં આવે, ખેલ કરી રળિયાત થા. ૫૦ ૧૪ પાપણ પાપવિચારે ગાઢે,વિસહર મેટે આણી સદા; ઘટમેં રાખી કહે વિકરાલા વહુ લાવ કુસુમકી માલા. ૧૦ ૧૫ વિસહર દેડી સા હાથે,
મા મુછણુ મલીયો સહુ સાથે; મુઈ જાણી મસાણે મેલી, પરમ મહાસુખ પામી પહેલી ૫૦ ૧૬ રાતે ઘર આયો ભરતારો, દુચિત દેખી પરિવારો; ખબર લહી શમસાને આવે, એક ઋષિ દેખી સુખ પાવે. ૧૦ ૧૭ પગે લાગીને ઉભે હોઈ, ભાંખે આરતિવંત સેઇ; જે હું મંગી નારીપાઉં, તો તુમ ચરણે અતિચિત લાઉં. ૧૦ ૧૮ આગે જાતાં મંગી પામી, સાધુ સમીપે લાય સ્વામી; ત્રષિતનુવાયે ફરસી જામ, વિસહરષિ ઉતરીયા તા. ૧૦ ૧૯