________________
ઘર આમ મન રોક આભૂષણ વજ્ર બહુ ભંગે ૫
મરંગી સુકી મુનિવર સંગે, આપુ લેવા મહિલા સાજ સુચંગે, એટલે વિતક વિત્યા કેવા, તે સાંભલીયે જે છે જેવા સુરસેન મસાણે બેસાયા, તે મગીની દ્રષ્ટિ આપ્યા. ૫૦ ૨૧ રૂપ ઘણા ને યૌવનવતા, તરુણી ત્રીયાના ચિત્ત હરતા; મંગી માહી દેખી તાસા, પતિ કરવાની માંડી આસા. ૫૦ ૨૨
વનિતા વેલી સરખી સાચી, પાસે લહે તસ સાથે રાચી; તે શુ` મ`ગી ઘાલે ભાંખા, સુખવિલસણની છે અભિલાષા. ૧૦ ૩ ચાર કહે તુજ પતિથી શકું..., મંગી મુંહ કિયું તવ વ પતિ મારી તુજ સાથે આવુ', પણ જો થારી વાચા પાઉં, ૧૦ ૨૪ કૌતુક જેવા વાચા આલી, મ`ગી પતિ તવ આયા ચાલી; ખાંડા મંગીને પકડાયા, ઋષિ પત્ર પુજણનેચિત્ત લાગેા. ૫૦ રૃપ
મંગી ચાટ કર`તી જાણી, મા કહી મેલ્યા કરુણા આણી; રડી ચંડી રે કુલભ`ડી, શુ' ચાહેનિજ પતિ શિર ખડી, ૫૦ ૨૬ પ્રીતમ પ્રેમ વશે હસી ભાંખે, એ શું સા તવ ઉત્તર દાખે; જાડે મારી સુજ કર કે પે, મ્યાન પડચા છટકી એમ જપે ૫૦ ૨૭
ભુડાને ઉપજે અતિ આઇ, પેલી જેમ યક્ષ મુર્તિ લાઇ; પ્યારી થઇ પ્રીતમને ભમાઇ, તિમ મંગીએ વાત મનાઈ ૧૦ ૨૮
ભાઇ ચારીના ધન લાયા, વાંટા સાથે તામ કરાયા; લઘુ ભાઇ વાંટા નિવ ઇચ્છે, સજમ લેવેા મનમા વછે. ૫૦ રહે
ભાઇ પુછે એ કુણુ કારણ, મંગી ચરીત સુણાયા તારણ; હલુકી વૈરાગે રાતા, ધન સઘલા લેઇ વડે ભ્રાતા. ૧૦ ૩૦
ઘર આવી વહુ યાને આપી, આપુણ સજમની મતિ થાપી; કારણ જાણી વહુ એ વૈરાગી, ચૌદે માણુસ હુઆ ત્યાગી, ષ૦ ૩૧