SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ વીસ ભાગી ભ્રમરલા, ભાગવશે ભલ ભેગ; ત્યાગી તા ત્રિભુવન શીરે, યાગ વશે વાગ. વીરા સાધુ સદ્ગુણલા, જોતાં સહસ્ર અઢાર; હેશે. શિવપદ સાધણાં, સાચા સંયમ ધાર એ ખહિ વીરા તણાં, પુર્વ ભવંતર સાર; મુજ કહેતાં તુમે સાંભલા, ભવિકજના સુવિચાર. હાલ ૩૧મી ૧ ( પરભવ વાત સુણાવે ૨ સ્વામી એ-દેશી ) થભાઇના પૂર્વ ભવતર, દેવકીનંદન છે રે સુદ્ધ કર; ચરમ શરીરી ઉત્તમ પ્રાણી, નેમ જિનેશ્વરજીની એ વાણી. ૫૦ મથુરા નામે નગરી બેાલી, જાણીએ ઇન્દ્રપુરી સમ તેાલી; ભાનુ નામે શેઠ ઉદાર, કંચન કાડી અછે તસુ બાર. ષ૦ જમુના નામ નિરુપમ નારી, ૩ શાહ ને શાહુણી છે અતિ પ્યારી; પુત્રા સાતની તે માતા, જગમાંહિ છે અધિક વિખ્યાતા. ૧૦ સુભાનુ ને ભાનુકીર્તિ, ભાનુષેણ એ ત્રીજો વિકૃતિ: ચેાથા સુરજ ને સુરદેવા, છઠ્ઠો સુદત્ત કહેવા. ૫૦ સુરસેન એ સાતે ભાઇ, નારી સાતે એ પરણા; કાલિંદ્રી તિલકા ને કાંતા, શ્રીકાંતા સુંદરી અતિ શાતા. ષ૦ ૪ શ્રુતિ સમુદ્યુતિ વેશે વિશાલી, ચંદ્ર સુકાંતા રૂપ રસાલી; સાત સહેાદર સાતે નારી, સાતા માને વિવિધ પ્રકારી, ૫૦ શેઠ અને શેઠાણી દિક્ષા, લેઇ પાલે સુધી શિક્ષા; સચારા કરી છેાડી પ્રાણા, તત્ક્ષણ પામ્યા અમરવિમાને. ૫૦ પાળે કુંવર કુબ્યસન પડીયા, ધન ઉજાડી ને રડવડીયા; આપદ ચર્યાને અતિ ભાંગ્યા, તવ તે ચારી કરવા લાગ્યા. ષ
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy