________________
હરિવંશ જ સાકર ; અપરાજીત આદે કરી , બંધવે કેરી જોડ • કાલયવન આદે ઘણુ , કુમાર મુછ મરડ હો. રાત્રે ૧૫ સિંહરથ રાજા બાંધી હે, રાય તેણે આદેશ; શ્રી વસુદેવ કુમારજી છે, સુજશ લીયે સુવિશેષ છે. રા. ૧૬ કરત જમાઈ આપણે હો, હરખ્યા લોક અશેષ, કુમારી જાણ કુલક્ષણ છે, કીધો કસ નરેશ હ. રા. ૧૭ નિશ્ચય લાધે વાતને હૈ, લોક વચનથી જામ; મા સ્યુ રશ ન ઉપજી હે, જ્ઞાન વિચારત તામ . રા. ૧૮ પતિત પિતા છે છેડો હો, માય ન છેડી જાય; ગર્ભ ધરેવે પિષ હે, મા મેટી કહેવાય છે. રાત્રે ૧૯ માગી કર મેલાવણે છે, મથુરા કરણ ઉપાય; આપ દીયે કઠપિંજરે હે, વેર વિલય નવિ જાય છે. રાત્રે ૨૦ અસમંજસ દેખી ઘણે હો, શ્રી અતિમુક્ત કુમાર; પાલે ચારિત્ર સાદરે હે, રાગ ન ફેષ લગાર હે. રા. ર૧ કંસ વતંસક સારીખે હે, વરતે આણુ અખંડ મર્દન માન મહાબલી હે, પાલે રાજ પ્રચંડ હે. રા. રર ઢાલ ભલી એ વીશમી હે, નિસુણે જે નરનાર; ગુણસાગર ગાજે મહા હો, અન્ન ધન ને અધિકાર છે. રા૦ ૨૩
દેહા અનિકજશા જસ આગલે, અનંતસેન દયાલ; અજીતસેન સહામણે, અનહિતરિપ સુકુમાલ, દેવસેન તે દેવતા, શત્રુસેન અતિધીર; ઉપજશે હરિ મારે, શ્યામલ વરણું શરીર વીરા વણે શામલા, વીરા શેભ નિધાન; વીરા સઘલા સારીખા, વીર પુરુષ પ્રધાન,