SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નામ પ્રમાણે ધારણ હે, પટરાણી સુવિશાલ પતિ શક્તિ સાચી જતી હે, રાજગતિ ચાલ રસાલ હો. રા. 8 આનન એહુ વિરાજ તે હે. વયણ સુધારસ સાર; મનસા ધર્મજ તત્વની , રતી દેવી આકાર હો. રાત્રે ૪ સનેહી પરિવારનું હા, દેવ ગુરૂમું પ્રમ; પિકા પરિમણ કરે છે. પાલે સુધા નેમ છે. રા. ૫ પ્રીતમણું અતિ પ્રીતડી હે જીવ એક તન દેય આનંદ રંગ વિનોદમેં હે, રાજા રાણી હેય હે. રાગ ૬ તાપસ એક નિદાનશું હે, રાણી ઉર અવતાર; ઉપજાવે તે ડેહલા હે, પતિ કાલજને આહાર છે. રાગ ૭ મંત્રી બુદ્ધિ વિશેષથી હૈ, હલે પુર હોઈ જાય જલહિપ્રવાહિએ હે, ભુંડા સગો નહિં કેઈ છે. રાત્રે ૮ રિપુર વ્યવહારીઓ હે, શેઠ સુભદ્ર ઉદાર; કાંસાથી કાઢી લીયો હે. નામે કંસ કુમાર હો. રાત્રે ૯ બાલા ને બિહામણે હૈ, કંસ સ્વભાવે આપ શકે ન માને કેદની હે, ન છિપે તેજ પ્રતાપ હેરાવ ૧૦ શેઠ કલેશ વિચારવે છે, કીધો રાય હજુ શ્રી વસુદેવ કુમારને હે, દીધે જાણી સમુર હો. રાત્રે ૧૧ પાસે રહે વસુદેવને છે, સારે સેવ અપાર; કુમાર ન ક્ષણ અલગે કરે , વિનય વડે સંસાર હ. રા૧૨ ગ્રહ કથ વાર મહા હો, હરિવંશી રાજાન; રાણી નામે શ્રીમતિ હે, જા પુત્ર પ્રધાન છે. રા. ૧૩ જરાસંઘ વડ રાજવી હે, ત્રિખંડ તણે ભૂપાલ; રાજગ્રહમાં રાજતે હે, પિશુન નરા ને કાલ હ. ર૦ ૧૪ ૧૦
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy