________________
છે. પહેલા , તવ અરિ આ ખુણ જાયે કીયે,
પ્રભુ જલક્રિડા કરતે લીયે; તવ મુષ્ટિ હણતાં હિયે, તે અંબરથી નાખી લી. જ૦ ૧૬ તવ પડી ગંગાજલમાંહિ,
" તવ અટવીમેં ફિરતે પ્રાંહિ; પ્રભુ વનરાજા ઉઠાઇ, નગરીએ આ ધરી બાંહી જ ૧૭ કુમરી જરા પરણાવતાં, તવ ગીત ઘણેરા ગાવતાં; તવ મંગલ ચાર કરાવતાંતવ સુંદરીશું સુખ પાવતાં. જ૧૮ તવ નંદન નીકે જાઈએ, રાજાને આણું સુણા; તવ દાને દરિદગ માઈ. તે જરતકુમાર મન ભાઈયે. જા ૧૯ તવ અયવંતી સુંદરી કરી, તવ સુર મેન્યામું વર; સામાદેવી તવ આવે ખરી, વિનંતિ કરે કરેધરી. જ૦ ૨૦ બેસી વિમાન પ્રભુ આવે, અશનિવેગને સેહાવે; સેન સકલ લઈ ભાવે, ચાલી અરિને પુર પાવે જ. ૨૧ અંગારક ચઢી આવે, સુર્પક નીલકંઠ બેલા; રણુથંભ તીહારો પા, બહુવિધ યુદ્ધ બનાયો. જ૦ રર વિદ્યાધર બહુ ઠાઠા, યુદ્ધ કરતા અતિ ત્રાડા; જાએ અપુઠા નાઠા, પ્રભુજી શું અતિ ગાઠા. જ૦ ૨૩ અશનીવેગને રાજ આપે, સહુવાદીતે સ્થિર સ્થાપ્યો; શ્રેણમાંહિ મુખ્ય કરી છાગ્યો,
સઘલે તેને દુઃખ કાપ્યો. જ૦ ૨૪ નીલયા આવી ધરી, હાથ જોડી વિનતી કરી; એ દેઈવિના વર સહચરી, એ સહસ બહુતેરે ગુણભરી. જ° ૨૫ એ ઢાલવીશને આઠમી, શીવપુરી જાશે આતમ દમી, એનારી સહુ સરખી સમી, શ્રી ગુણસાગર મનસા રમી. જ૦ ૨૬