________________
-
-
-
-
-
-
-
--
--
-
-
હરિવંશ હાલ સામર સુખ સાગરમાંહિ ઝીલઇ, તબ તન મનશું અતિ કુલઈ; * * સબ નેમ સુરતિ પુલિએ, પાછા સઘ હિ ભુલીએ જ છે સુપક આપ વિગેવતાં, તબ આણી પહોતે જોવતાં ' અતિ નિદ્રાવસ હોવતાં, પ્રભુ લઈ ચલ્યો સુખે સેવતાં. જલ ૬ અંબર જતાં જાગીયે, તબ કાઠે દેઈ લાગી ગરદનમેં ગડદે વાગીયે, તવ વેરીને બલ ભાગીયે. જ• ૭ ઉડા પાણીમું પડયો, જલ પથરીને કાં અડો; પ્રભુ વસતિ ભણી અતિ દડવડયો,
તવ કુંદનપુરી આવી ચડશે. જ૦ ૮ રાજા રાજ કરે ભલે, તે પદ્મપ્રભ છે નિમલો; તે ગુણ આચારે નિમલ, તેને ત્યાગે આગલે, જય ૯ પદ્મશ્રી નારી સતી, તસ પુત્રી છે ગુણવતી; સા ચાલ્ય ચાલે મલપતી, સા કેમલ વાણુ જપતી. જ૦ ૧૦ સા રાગ કલાએ અતિ તાણે,
અભિમાન પણે મનમાં આણે; સાંભલી બુરાઈ ન પિછાણે,
જગ સઘલે હિ તૃણ કરી જાણે જ ૧૧ ઇમ સુણી આયો ચાલી, જીતીને પરણી સા બાલી; સા નારી મેલી જે ટાલી, લહીયે જે જિન આજ્ઞા પાલી જ ૧ર રસરને રમત સંચરે, તબ નીલકંઠજી અપહરે; તવ શીખ દેતાં કરગરે, પ્રભુ પડી ચંપા સરવરે. જ૧૩ મંત્રીની પુત્રી પરણી, સા કંચનવ રણ સુખકરણ સા રૂપે રંભા મનહરણ, સા ઇંદ્રાણી ઉપમ ધરણી. જ૦ ૧૪ સપકે રસ ધરે ઘણી, જાણે સુખ પાવું એ હણી; પણ જેહને રખવાલો ધણી,
તિહાં કિસી ચલે વૈરી તણ. જ. ૧૫